રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને બે-ત્રણ વાર બરાબર ધોઈ સાબુદાણા પલડે એટલું પાણી મૂકી ૪ થી ૫ કલાક પલાળી રાખો
- 2
બટાકાને બાફી લો હવે બટાકા ને છોલી તેનો માવો બનાવો તેમાં પલાળેલા સાબુદાણા સ્વાદ મુજબ મીઠું તથા બધા મસાલા ઉમેરી સીંગદાણાનો ભૂકો ઉમેરો
- 3
બધું બરાબર મિક્સ કરી ગોળા વાળી વડા જેવો શેપ આપી દો
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં વડા ઉમેરી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળી લો તો તૈયાર છે સાબુદાણા ના વડા તેને લીલી ચટણી કે મસાલા દહીં જોડે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2Fried Farali Recipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #Week15#Sabudana_Vada #FF2 #Farali#સાબુદાણા_વડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave -
નો ફા્ય સાબુદાણા વડા (No Fry Sabudana Vada Recipe In Gujarati)
#GA4#Week7Breakfastસાબુદાણા વડા એટલે ફરાળી વાનગી માં ખુબજ ખવાતી વાનગી છે. પણ અહીં બ્રેકફાસ્ટ માં બનાવ્યા છે જે તળવાની જગ્યાએ હાફ ફા્યકરીને બનાવયા છે. Shital Desai -
-
ફરાળી સાબુદાણા બટાકા ની કટલેસ (Farali Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#WDC#happy Women's day Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15404444
ટિપ્પણીઓ