સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)

હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે.
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને બે થી ત્રણ વાર ધોઈને ચારથી પાંચ કલાક માટે પલાળી દેવા.
બટાકા ને ત્રણ સીટી વગાડી ને કૂકરમાં બાફી લેવા. - 2
બાફેલા બટેટાને છોલીને તેનો છૂંદો કરવો.
- 3
હવે પલાળેલા સાબુદાણા માં બટેટાનો છૂંદો મેળવો. તેમા સ્વાદ મુજબ મીઠું,આદું-મરચાં આરાલોટ,લીંબુનો રસ,ખાંડ ઉમેરો અને શીંગ નો ભૂકો અને કોથમીર ઉમેરો.
- 4
હવે એક ચમચી તેલ ગરમ કરીને તેમા જીરાથી વઘાર કરવો.
- 5
હવે તૈયાર મિશ્રણને સરસ રીતે મિક્સ કરવું અને નાના-નાના વડા વાળવા.
- 6
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમા વડા તળવા.
- 7
સાબુદાણા ના વડા મધ્યમ આંચ પર તળો.
- 8
તૈયાર છે આપણા સાબુદાણા ના વડા.આપણે તેને દહીં અને ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ સાબુદાણા ના વડા Rekha Vora -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રસાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. Parul Patel -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#KSJ#Week 3 vનવરાત્રિ સ્પેશીયલ સાબુદાણા વડાઆ વડા ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. બહારથી કડક અને અંદર થી પોચા બને છે. એક વાર જરૂરથી ટ્રાય કરી જુઓ.PRIYANKA DHALANI
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory સાબુદાણા ના વડા ઉપવાસ માં ખાવા ની મજા આવે મને આજ સાબુદાણા ના વડા બનાવિયા. Harsha Gohil -
સાબુદાણા વડા(sabudana vada recipe in gujarati)
#ઉપવાસફરાળ હોય અને સાબુદાણા વડા ન બનાવી તો કેમ ચાલે તો ચાલો આજે નવી રીત થી બનાવીએ સાબુદાણા વડા.. Mayuri Unadkat -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati સાબુદાણા વડા Ketki Dave -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EBWeek15#ff2સાબુદાણા ના વડા ઉપવાસ મા વર્ષો થી ખવાતી ફરાળી વાનગી છે, જે નાસ્તામાં કે ડીનર માં પણ ખાઇ શકાય છે Pinal Patel -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
સાબુદાણા કટલેસ (Sabudana Cutlet Recipe In Gujarati)
#shivસાબુદાણા વડા ઘણીવાર બનાવું. આજે મેં સાબુદાણા કટલેસ ટ્રાય કરી.ખૂબ જ ટેસ્ટી બની છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર# સાબુદાણા વડા એ પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વાનગી છે. અને ખાસ ઉપવાસમાં ફરાળી નાસ્તામાં લેવાય છે. જે ક્રન્ચી,સોફ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. જે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ થાય છે. તેમાં સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લુકોઝ હોય છે. અને પચવામાં પણ હલકાં હોય છે. Zalak Desai -
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SF#RB1#week1#My recipe Book#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીહવે તહેવાર અને ઉપવાસ નિમિત્તે સાબુદાણા વડા સ્ટ્રીટ ફુડ માં લારીમાં વેચાતા થયા છે. લોકો ઉપવાસ વિના પણ તેનો આનંદ માણે છે.મારા મોટા દીકરાને સાબુદાણા વડા બહુ ભાવે તો તેની ડીમાન્ડ પર બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા વડા પોપ્સ (Sabudana Vada Pops Recipe In Gujarati)
#DFTઆજે અગિયારસમાં ડિનરમાં ફરાળી વાનગીની ફરમાઈશ પણ તળેલું ન ખાવું હોય તો બધાના ફેવરીટ સાબુદાણા વડા કેમ બને??તો અહી છે બહુ જ ઓછા તેલમાં સાબુદાણા વડા.. એ પણ અપ્પે પેનમાં.. એ જ ટેસ્ટ પણ હેલ્ધી વર્જન ટ્રાય કર્યું છે. આપ સૌ પણ જરુર થી બનાવજો. Dr. Pushpa Dixit -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આ વડા શેલો ફ્રાય છે બહુજ ઓછા તેલ માં બને છે#ff1 Krishna Joshi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
-
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
-
-
અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
સાબુદાણા વડા ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી લોકપ્રિય વાનગીઓ માની એક છે. સામાન્ય રીતે સાબુદાણા વડા તળીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અપ્પે પેન નો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ સાબુદાણા વડા બનાવ્યા છે. લીલા ધાણા, લીલા મરચા, શિંગદાણા અને દહીંની ચટણી સાથે આ સાબુદાણા વડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ ખાવા ની ખુબ મજા આવે છે ચતુર માસ હોય કે શા્વણ માસ હોય બધા અલગ અલગ ફરાળી વાનગી બનાવતા હોય છેતો આવો જોઈએ અમદાવાદ ના સાબુદાણા ના વડા ખુબ જ વખણાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં અમદાવાદના ફેમસ સ્ટ્રીટ સાબુદાણા ના વડા બનાવ્યા છે#EB#week15#ff2#friedrecipies chef Nidhi Bole -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
અહીંયા મેં સાબુદાણા પલાળયા વગર..ક્રીસપી અને ઇન્સ્ટન્ટ વડા બનાવ્યા છે, જે ઉપવાસ મા દહીં કે રાયતા સાથે સરસ લાગે છે Pinal Patel -
સાબુદાણા ના વડા(sabudana Na Vada recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુન ખબર નથી પડતી વરસાદ અને ભજીયા ને શું કનેક્શન છે? પણ હમણાં આ ઋતુ માં ચટપટું અને તળેલું ખાવાનું મન થાય ત્યારે શ્રાવણ માસ નાં એકટાણા ચાલે તો ભજીયા તો ખવાય નહીં.. પછી વિચાર્યું કે સાબુદાણા પલાળેલા હતાં જ.. ફરાળી વડાં બનાવી એ તો ! થોડી તૈયારી કરેલ હોય તો આ વડા વીસેક મિનિટ માં તૈયાર થઈ જાય.. દહીં કે ચ્હા સાથે ગરમાગરમ પીરસો.. Sunita Vaghela -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15આયા મે સાબુદાણા વડા બનાવ્યા છે તેમાં મે સાબુદાણા કોરા પીસી ને લીધા છે એટલે વડા તળતી વખતે તેમાં તેલ રેતું નથી . Hemali Devang
More Recipes
ટિપ્પણીઓ