ચોકલેટ ચીકુ મિલ્ક શેક (Chocolate Chickoo Milk Shake Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
ચોકલેટ ચીકુ મિલ્ક શેક (Chocolate Chickoo Milk Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો
ત્યારબાદ મિક્સીમાં ચીકુ ના ટુકડા, ખાંડ, ચોકલેટ નો ટુકડો
કોકો પાઉડર, ચોકલેટ પાઉડર, ચોકલેટ સીરપ
આઈસ કયુબ પછી દૂધ નાખીને બરાબર ગા્ઈનડ કરી લો
ગ્લાસમાં કાઢીને ગાર્નિશ કરીને સર્વ કરો તમે જોઈ શકો છો આ રીતે - 2
ચોકલેટ ચીકુ મિલ્ક શેક તૈયાર છે
Similar Recipes
-
ચીકુ નો મિલ્ક શેક (Chickoo Milk Shake Recipe In Gujarati)
#SM#sharbat & milk shake challenge Jayshree Doshi -
ચીકુ કોકો મિલ્ક શેક (Chickoo Coco Milkshake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જઆજે મેં ચીકુ મિલ્ક શેકમાં થોડુ innovation કર્યું છે.કોકો પાઉડર અને મધ થી ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ચોકલેટી ચીકુ શેક (chocolaty Chickoo shake recipe in gujarati)
#goldenapron3 week૧૭ #સમર Prafulla Tanna -
-
ચોકલેટ કોકો મિલ્ક શેક (Chocolate Coco Milk Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જગરમીમાં ફક્ત ચા ના શોખીનો ને જ ચા વગર ન ચાલે. મારા ઘરે હવે ચા ના ઓપ્શન માં કોલ્ડ ડ્રીંક, મિલ્ક શેક, શરબત કે મોઈતો જ બંને ટાઈમ બનવા લાગ્યા. Dr. Pushpa Dixit -
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milk Shake Recipe in Gujarati)
#GA4 #week4હેલો મિત્રો ... આજે હું તમારા માટે લાવ્યું ચિલ્ડ ચોકલેટ મિલ્કશેક ... એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ પીણું ... ચિલ્ડ મિલ્ક એન્ડ ચોકલેટનું આકર્ષક મિશ્રણ આ પીણુંને એટલું તાજું અને સ્વાદિષ્ટ બનાવે છે. sarju rathod -
કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
#mr#કોકો મિલ્ક શેકઅમે સુરેન્દ્ર નગર નો ફેમસ મુરલીધર નો કોકો પીવા જઈએ તો આજે સેઈમ એના જેવો જ બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ચીકુ ચોકલેટ મિલ્ક શેક (Chikoo Chocolate Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 Shethjayshree Mahendra -
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
આ રેસિપી મેં facebook live બનાવી હતીખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
ચીકુ કોકો શેક (Chikoo Coco Shake Recipe In Gujarati)
ઉનાળા માં પીવાતું એક ડ્રીંક .ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ જ ઈચ્છા થાય છે તો આ શેક બનાવો અને પીવા ની મઝા લો. Alpa Pandya -
-
-
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe in Gujarati)
#CCC (ફ્રેન્ડ્સ આજે મે કંઈક નવું ટ્રાય કર્યું છે જે તમારી સાથે શેર કરું છું 2 ટાઈપ કેક શેક કેક બધા ની ફેવરિટ હોય છે તો આજે એમાં થી શેક બનાવી દીધું બવ મસ્ત લાગે છે જરૂર થી ટ્રાય કરજો) Dhara Raychura Vithlani -
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chickoo Chocolate Milkshake Recipe In Gujarati)
#SM#COOKPADGUJRATI sneha desai -
ચોકલેટ મીલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Milk Shake Vanilla Ice Cream Recipe In Gujarati)
આજે મેં કોકો પાઉડર નાખી ને ચોકલેટ 🍫 મીલ્ક શેક બનાવ્યું છે. Sonal Modha -
-
-
-
-
-
ચોકલેટ બનાના મિલ્ક શેક (Chocolate Banana Milk Shake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16158629
ટિપ્પણીઓ (4)