ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chickoo Chocolate Milkshake Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત
શેર કરો

ઘટકો

  1. ૩ નંગચીકુ
  2. ૩ ચમચીખાંડ
  3. ૩ ચમચીચોકલેટ શીરપ
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર
  5. ૨ ગ્લાસદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચીકુ ને ધોઈ ને કાપી લો.પછી મીકસરમા ચીકુ,ખાંડ, ઇલાયચી પાઉડર અને ચોકલેટ શીરપ પણ નાખી દો.

  2. 2

    મીકસરમા આ બધુ નાખી ક્રશ કરી દો. હવે દૂધ નાખી ફરી એક વખત ફેરવી દો.

  3. 3

    આમ બધુંજ બરાબર મિક્સ થઈ જાય પછી સર્વ કરો.ગ્લાસ મા ચોકલેટ શીરપથી ગાનિસ કરો.

  4. 4

    હવે થોડીવાર ફીઝમા મૂકી ચીકુશેક ઠંડો કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes