વધેલા મગ ના ખાખરા (Leftover Moong Khakhra Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

વધેલા મગ ના ખાખરા (Leftover Moong Khakhra Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપવધેલા મગ
  2. 1-1/2 કપ ઘઉં નો લોટ
  3. દોઢ ચમચી લાલ મરચું
  4. 1/2 ચમચી હળદર
  5. 1 મોટો ચમચોતેલ મોણ માટે
  6. ચપટીહિંગ
  7. 1 ચમચીખાંડ
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ માં બધો મસાલો અને મોણ નાખી બરાબર મિક્સ કરવું પછી તેમાં વધેલા મગ નાખી જરૂર મુજબ પાણી નાખી પરાઠા થી સેજ ઢીલો લોટ બાંધવો

  2. 2

    પછી તેના લુવા પાડી પાતળા ખાખરા વણવા.પછી રોટલી ની તવી ઉપર મીડિયામ તાપે ગુલાબી શેકવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes