મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
  1. 2 નંગ હાફૂસ કેરી
  2. 2 ગ્લાસદૂધ
  3. 6 ચમચીખાંડ
  4. 1વેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ના ટુકડા કરી લો

  2. 2

    મિકસર જાર મા કેરી ના ટુકડા ખાંડ ને દૂધ એક વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી શેક તૈયાર કરો.આઈસ્ક્રીમ નાખવા થી વધુ થીક શેક થાય છે.

  3. 3

    મેંગો શેક તૈયાર છે કેરી ના ટુકડા થી સજાવી સર્વ કરો. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes