વેજ મંચુરિયન

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

મંચુરિયન ની નાના-મોટા બધાને ભાવતી ચાઈનીઝ વાનગી છે.
#Svc
#RBC

વેજ મંચુરિયન

2 કમેન્ટ્સ કરેલ છે

મંચુરિયન ની નાના-મોટા બધાને ભાવતી ચાઈનીઝ વાનગી છે.
#Svc
#RBC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગકોબીજ નો દડો
  2. 2 નંગગાજર
  3. 2 નંગડુંગળી
  4. 2 નંગલાલ લીલું કેપ્સીકમ
  5. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  6. 1 ચમચીરેડ ચીલી સોસ
  7. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  8. 11/2 ચમચીસોયા સોસ
  9. 1 ચમચીકોર્ન ફ્લોર
  10. નમક સ્વાદાનુસાર
  11. 2 ચમચીતેલ વઘાર માટે
  12. તેલ તળવા માટે
  13. ઝીણી સમારેલી કોથમીર લીલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબીજ ગાજર ને ઝીણા સમારી લો તેમાં લીલા મરચા ની કટકી નાખો તેમાં મીઠું નાખી પાણી નીચોવી લો.

  2. 2

    તેમાં મેંદો નમક નાખી બોલ્સ બનાવી લો તેલ મૂકી બધા બોલ્સ તળી લો.

  3. 3

    લાલ લીલા કેપ્સિકમ ડુંગળી અને એકસરખી સાઇઝમાં સમારી લો કડાઈમાં તેલ મૂકી આદુ લસણની પેસ્ટ સાંતળો. તળાઈ જાય પછી તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરો.

  4. 4

    તેમાં નમક રેડ ચીલી સોસ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરી થોડું પાણી નાખી ઉકળવા દો. ગ્રેવી ઘટ્ટ થવા દો.

  5. 5

    ગ્રેવી ઘટ્ટ થઈ જાય પછી તેમાં તળેલા બોલ્સ ઉમેરી ઉપર ડુંગળી પાતળી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes