વેજ ફ્રાયડ રાઈઝ વિથ નુડલ્સ સુપ(veg fried rice recipe in gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

ચાઈનીઝ નું નામ આવે ત્યારે અમારા ઘરના બધા સભ્યોના મોઢા પર હા જ હોય છે બધાની મનગમતી વાનગી છે #kv

વેજ ફ્રાયડ રાઈઝ વિથ નુડલ્સ સુપ(veg fried rice recipe in gujarati)

ચાઈનીઝ નું નામ આવે ત્યારે અમારા ઘરના બધા સભ્યોના મોઢા પર હા જ હોય છે બધાની મનગમતી વાનગી છે #kv

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ લોકો માટે
  1. વાટકીરાંધેલા બાસમતી રાઈસ દોઢ
  2. કોબી નાનો દડો
  3. ૨ નંગકેપ્સીકમ
  4. ૩ નંગસુકી ડુંગળી
  5. 2 ચમચીઆદુ લસણ ઝીણું સમારેલું
  6. 2 નંગગાજર
  7. 10-12 નંગફણસી
  8. 100 ગ્રામલીલી ડુંગળી
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 3 ચમચીકોર્નફ્લોર
  11. 4 ચમચીસોયા સોસ
  12. ૩ ચમચીગ્રીન ચીલી સોસ
  13. ૩ ચમચીરેડ ચીલી સોસ
  14. ૩ ચમચીવિનગર
  15. ૩ ચમચીતેલ
  16. ૧ કપનુડલ્સ બોઈલ
  17. તેલ તળવા નુડલ્સ તળવા માટે
  18. સેઝવાન સોસ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેનમાં તેલ ગરમ કરી એમાં આદુ લસણ ઝીણા સમારીને નાખવા. ત્યારબાદ બધા વેજીટેબલ નાખીને સાચવી લેવું (બધા શાક માંથી થોડા શાક સૂપ માટે રહેવા દેવા)

  2. 2

    ત્યારબાદ સોયા સોસ ચીલી સોસ ટોમેટો સોસ સેઝવાન સોસ નાખીને બરાબર સાચવી લેવું જરૂર મુજબ મીઠું ઉમેરો

  3. 3

    રાંધેલો ભાત ઉમેરીને ત્રણથી ચાર મિનિટ ચઢવા દો

  4. 4

    હવે સૂપમાટે પેનમાં તેલ ગરમ કરી લસણ અને આદુ સાંતળી લેવા બધા વેજીટેબલ નાખીને થવા દેવું ત્યારબાદ તેમાં ૧ લીટર પાણી નાખો. (પાણીની જગ્યાએ વેજીટેબલ સ્ટોક હોય તો વધારે સારું) હવે આને બરાબર ઉકળવા દો

  5. 5

    હવે આમાં સોયા સોસ ચીલી સોસ નાખી દે મિનિટ ઉકળવા દો ત્યારબાદ કોન ફ્લોર અને પાણીમાં હલાવી આ મિશ્રણને ધીમે ધીમે ઉકડતા‌ પાનીમાં નાખી સતત હલાવતા રહેવું

  6. 6

    ધ્યાન રહે આપણે વિનેગર ને લાસ્ટ માં ઉમેરવો બોલ નુડલ્સ 1/2 નાખી દેવું બાકીના નૂડલ્સમાં corn flour એક ચમચી નાખી ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લેવું

  7. 7

    હવે સર્વિંગ પ્લેટમાં વાટકી મૂકી સૂપ સર્વ કરવાનું અને ઉપર લીલી ડુંગળી અને crunchy નુડલ્સ ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

Similar Recipes