સ્વીટ ભાખરી (Sweet Bhakhri Recipe In Gujarati)

Mox Solanki
Mox Solanki @cook_35640433

સ્વીટ ભાખરી (Sweet Bhakhri Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો માટે
  1. 2 વાટકીઘઉંનો કરકરો લોટ
  2. 4 થી 5 ચમચી તેલ
  3. 100 ગ્રામ જેટલો ગોળ
  4. જરૂરિયાત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં નો કરકરો લોટ લો.

  2. 2

    હવે એક તપેલીમાં ગોળ લઇ, પાણી નાખી ગોળ વાળુ પાણી બનાવો.

  3. 3

    ત્યારબાદ લોટની અંદર તેલનું મોણ નાખી,ગોળવાળા પાણીથી કઠણ લોટ બાંધો.

  4. 4

    હવે ગેસ પર લોઢી મૂકી, બાંધેલા લોટમાંથી ભાખરી વણી લોઢી પર શેકી લો.

  5. 5

    તૈયાર છે (ગળી) sweet ભાખરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mox Solanki
Mox Solanki @cook_35640433
પર

ટિપ્પણીઓ

Similar Recipes