ભાખરી(Bhakhri Recipe in Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot

#GA4 #Week4
ભાખરી ઘણા લોકોના ઘરે દરરોજ બનતી હોય છે તે અલગ અલગ રીતે બનતી હોય છે.

ભાખરી(Bhakhri Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #Week4
ભાખરી ઘણા લોકોના ઘરે દરરોજ બનતી હોય છે તે અલગ અલગ રીતે બનતી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 2 કપઘઉંનો લોટ
  2. પાણી જરૂર મુજબ
  3. ૧ ચમચીજીરું
  4. 1 ચમચીમીઠું
  5. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લોટ લઇ તેમાં મીઠું,જીરુ નાખવું.

  2. 2

    તેની અંદર મોણ માટે તેલ નાખવું અને બધું જ બરાબર મિક્સ કરવું.

  3. 3

    પછી તેમાં થોડું પાણી એડ કરી મિક્સ કરવું.લોટ થોડો કઠણ બાંધવો પછી તેના લુવા બનાવવા.

  4. 4

    તેને આ રીતે વણીને તૈયાર કરો પછી તેને ગેસ પર તાવડીમાં મીડીયમ ગેસ પર બંને સાઇડ ચડવા દેવું.

  5. 5

    તૈયાર થયેલ ભાખરી ઉપર ઘી લગાવવું. ભાખરી ને સવારના ચા સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Dhinoja
પર
Rajkot

Similar Recipes