રાંધવાની સૂચનાઓ
- 1
સરગવાની શીંગ ના મીડીયમ કટકા કરી બાફી લ્યો. છાશ માં ચણા નો લોટ અને હળદર નાખી હલાવી લ્યો.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી ચણા ના લોટ વાળી છાસ ઉમેરો અને તેમાં સરગવાની શીંગ અને મીઠું નાખી હલાવી લ્યો.બે થી ત્રણ મિનિટ સુધી થવા દયો પછી ગેસ બંધ કરી દયો. તૈયાર છે સરગવાની શીંગ ની કઢી
Similar Recipes
-
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#સરગવોફ્યૂજન કઢી એટલે નામ આપવામા આ આવ્યું છે કે જેમાં શીંગ દાણા, બટાકા ને સરગવો બધા નો ઉપયોગ કરી ખૂબ સ્વાદીષ્ટ કઢી બને છે જેને રોટલા સાથે ખાવાં ની મજા આવે છે અને કઢી ઘટ્ટ હોવાથી શાક ની જરૂર રહેતી નથી.Namrataba parmar
-
-
-
-
-
સરગવા ની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
સરગવા ની શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
-
-
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week 6#Thim6આજે મે સરગવાનું શાક બનાવ્યું છે તો શેર કરું છું બહુ જ ભાવે છે Pina Mandaliya -
-
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવો ખુબ ગુણકારી છે. #cookpadgujarati #cookpadindia #sargavo #Sargavonusaak #sargavonikadhi #drumstick#dinner #dinnerrecipe Bela Doshi -
-
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Marthak Jolly -
-
-
-
-
-
-
-
-
-
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી અનેક રોગોનું નિવારણ કરી શકાય છે. તેથી જુદી જુદી રીતે સરગવાનોભોજનમાં ઉપયોગ કરવો જોઈએ.#AM1 Rajni Sanghavi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16163537
ટિપ્પણીઓ