ટિંડોરાનું શાક

Juliben Dave
Juliben Dave @julidave

રેસ્ટોરન્ટ સ્ટાઈલ મોકટેલ વર્કશોપ 🍹🍸
#Priti

#SVC

માય રેસીપી ઈબુક
#RB3
વીક 3
પોસ્ટ : ૩

ટિંડોરાનું શાક

રેસ્ટોરન્ટ સ્ટાઈલ મોકટેલ વર્કશોપ 🍹🍸
#Priti

#SVC

માય રેસીપી ઈબુક
#RB3
વીક 3
પોસ્ટ : ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ગ્રામ ટીંડોરા
  2. ૧૦૦ ગ્રામ ડુંગળી સૂકી
  3. લીલા મરચા
  4. ૧ નાની ચમચીરાયજીરુ
  5. ચપટીહિંગ
  6. ચપટીહળદર
  7. મીઠું સ્વાદમુજબ
  8. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટીંડોરા અને ડુંગળીને ચિપ્સ ની જેમ સમારી લો
    મરચાના પણ ઉભા ટુકડા કરી બીજ કાઢી લો

  2. 2

    એક કડાઈમાં વઘાર માટે તેલ મુકો
    તેલ ગરમ થાય એટલે રાઈ જીરું ઉમેરો તે તતડે એટલે તરત જ હિંગ ઉમેરી
    ટીંડોરા અને ડુંગળી બન્ને ઉમેરી દેવા,
    સ્વાદમુજબ મીઠું અને ચપટી હળદર ઉમેરી હલાવી મિક્સ કરી લ્યો,
    બે થી ત્રણ મિનિટ હલાવ્યા બાદ શાક સહેજ સાંતળાઈ જાય એટલે મરચા ઉમેરી
    બે થી ત્રણ મિનિટ ચડવા દહીં ગેસ બન્દ કરી ઢાંકી દ્યો,

  3. 3

    શાક સીઝી જાય એટલે હલાવીને ગરમાગરમ પીરસો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes