કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ્ડ ઓનિયન સબ્જી (stuffed onion recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ્ડ ઓનિયન સબ્જી (stuffed onion recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ્ડ ઓનિયન સબ્જી (stuffed onion recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#માઇઇબુક
#પોસ્ટ૬
#વિકમીલ૧
પોસ્ટ:૩

#માઇઇબુક
#પોસ્ટ૬
#વિકમીલ૧
પોસ્ટ:૩

વધુ વાંચો

સ્ટફ્ડ ઓનિયન સબ્જી (stuffed onion recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#માઇઇબુક
#પોસ્ટ૬
#વિકમીલ૧
પોસ્ટ:૩

#માઇઇબુક
#પોસ્ટ૬
#વિકમીલ૧
પોસ્ટ:૩

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 10-12 નંગસૂકી નાની ડુંગળી (બને તો લાલ લેવી તે બહુ મીઠી હોય છે)
  2. 1 ચમચીસેકેલો ચણાનો લોટ
  3. 2 ચમચીધાણાજીરૂ
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીતલ અને ટોપરાનો ભૂકો મિક્સ
  6. ચપટીહિંગ
  7. ચપટીહળદર
  8. મીઠું સ્વાદમુજબ
  9. તેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળીના છિલકા (ફોતરાં)ઉતારી લ્યો
    ડુંગળીમાં વચ્ચેથી ચાર કાપા પડી લ્યો જેથી મસાલો ભરી શકાય.

  2. 2

    એક વાટકીમાં ઉપર જણાવેલ તમામ મસાલા લ્યો,
    તેમાં બે ચમચી તેલ ઉમેરો જેથી મસાલામાં બાઈન્ડીંગ આવી જાય,
    મસાલો સરખી રીતે મિક્સ કરી લ્યો,
    કાપા કરેલ ડુંગળીમાં મસાલો ભરી લ્યો,
    મસાલો સહેજ દબાવીને ભરવો જેથી વધુ ભરી શકાય,
    આ રીતે બધી ડુંગળી ભરી લ્યો.

  3. 3

    આ શાક કડાઈમાં પણ થાય છે,મેં કૂકર માં કર્યું છે.
    કૂકર માં ત્રણ મોટા ચમચા તેલ ગરમ મુકો,
    તેલ ખુબ ગરમ નથી કરવાનું.સહેજ ગરમ થઇ જાય એટલે
    બધી ડુંગળી કૂકર માં તેલમાં ગોઠવી દ્યો,
    ધીમો તાપ જ રાખવો, નહિતર મસાલા બળી જશે,
    માત્ર એક જ સિટી બોલાવવાની છે એટલે કે
    બેઠી ત્રણ મિનિટ,,,,બસ આટલી વારમાં જ આ શાક ચડી જાય છે....

    સ્ટફ્ડ ઓનિયન સબ્જી (stuffed onion recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ્ડ ઓનિયન સબ્જી (stuffed onion recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કૂકર બન્દ કરી બે થી ત્રણ મિનિટ સીઝવા દ્યો,
    તૈય્યાર છે ભરેલ ડુંગળી નું શાક,,
    પરોઠા,રોટલી,ખીચડી,ભાખરી,પૂરી,રોટલી,ગમે તેની સાથે પીરસો,
    માત્ર ખીચડી સાથે પણ ખુબ જ સરસ લાગે છે.
    આવું કાઠિયાવાડી ધમધમાટ શાક ભાણામાં પીરસાય એટલે ગમે તેનું
    મન લલચાય જાય અને ના જમવું હોય તે પણ જમવા બેસી જાય....

    સ્ટફ્ડ ઓનિયન સબ્જી (stuffed onion recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ્ડ ઓનિયન સબ્જી (stuffed onion recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juliben Dave
Juliben Dave @julidave
પર June 17, 2020 03:33

ટિપ્પણીઓ (7)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
July 07, 2020 17:58
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
  2. પેરી પેરી આલુ ગ્રિલ સેન્ડવીચ
  3. સેઝવાન ચટણી (Schezwan chutney recipe in gujarati)
  4. પોટેટો પેને કેસરોલ (potato penne casserole recipe in Gujarati)
  5. લીંબુ આચાર (limbu આચાર in Gujarati)
  1. હરીભરી બિરિયાની
  2. ફ્રેન્ચ ફ્રાઈસ(French fries in microwave Recipe In Gujarati)
  3. હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
  4. ચોરાફળી (chorafali recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12905808
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close