મસાલા ઢોસા

Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
Gondal, Gujarat, India

#RB3
#Week3
મસાલા ઢોસા કે પછી મૈસુર મસાલા ઢોસા કે પછી સાદા ઢોસા. મારી દીકરી ના બધા જ ફેવરિટ. તો આજ ની મારી રેસિપી હું મારી દીકરીને ડેડીકેટ કરું છું.

મસાલા ઢોસા

#RB3
#Week3
મસાલા ઢોસા કે પછી મૈસુર મસાલા ઢોસા કે પછી સાદા ઢોસા. મારી દીકરી ના બધા જ ફેવરિટ. તો આજ ની મારી રેસિપી હું મારી દીકરીને ડેડીકેટ કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 3 વાટકીબોઈલ ચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 2 નંગ બાફેલા બટેટાના પીસ
  4. 2 નંગકાંદાની સ્લાઇઝ
  5. 1 નંગટામેટું ઝીણું સમારેલું
  6. 1/4 ચમચીહળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/4 ચમચીઅડદની દાળ
  9. 1/4 ચમચીરાઈ
  10. 5-7લીમડાના પાન
  11. 2 ચમચીતેલ
  12. ઢોસા ઉતારવા માટે બટર
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચોખા અને અડદની દાળને 4,5 વાર ધોઈને 7-8 કલાક પલાળી ને મીક્ષીમા પીસીને 7-8 કલાક આથો લાવવા ઢાકી રાખો.

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, અડદની દાળ, લીમડો મૂકી ને કાંદા,ટામેટાં સાંતડીને બટાકા નાખી ને જરૂરી મસાલો કરી, ઢોસા માટે મસાલો (ભાજી) તૈયાર કરો.

  3. 3

    પીસેલા દાળચોખાના ખીરામાં જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી, નોનસ્ટિક લોઢી ગરમ કરી,અંદર થી બહારની તરફ ખીરું પાથરો.

  4. 4

    પાથરેલા ઢોસા પર બટર લગાવી, કડક થાય એટલે અંદર મસાલો મૂકી, ઢોસો ફોલ્ડ કરી, ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
પર
Gondal, Gujarat, India
Cooking is my passion. I love to explore new recipes whether traditional or continental, and try it. Cookpad has given me a platform to learn and also showcase my passion.
વધુ વાંચો

Similar Recipes