ફરાળી મસાલા ઢોસા (Farali Masala Dosa Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
#SJR
#Cookpadgujarati
#cookpad
સ્ટ્રીટ ફૂડ દરેક પ્રદેશો મુજબ અલગ અલગ હોય છે. એ મુજબ જોઈએ તો સ્ટ્રીટ ફૂડનું લાંબુ લિસ્ટ તૈયાર થઈ જાય. આમાંનું એક સ્ટ્રીટ ફૂડ ઢોસા છે. ઢોસા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે.સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર ઢોસા વગેરે...
આજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ. અમાસના બધા ફાસ્ટ કરે છે તો એ ફાસ્ટ માટે મેં ફરાળી મસાલા ઢોસા બનાવ્યા છે.જે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે.
ફરાળી મસાલા ઢોસા (Farali Masala Dosa Recipe In Gujarati)
#ATW1
#TheChefStory
#SJR
#Cookpadgujarati
#cookpad
સ્ટ્રીટ ફૂડ દરેક પ્રદેશો મુજબ અલગ અલગ હોય છે. એ મુજબ જોઈએ તો સ્ટ્રીટ ફૂડનું લાંબુ લિસ્ટ તૈયાર થઈ જાય. આમાંનું એક સ્ટ્રીટ ફૂડ ઢોસા છે. ઢોસા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે.સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર ઢોસા વગેરે...
આજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ. અમાસના બધા ફાસ્ટ કરે છે તો એ ફાસ્ટ માટે મેં ફરાળી મસાલા ઢોસા બનાવ્યા છે.જે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સી જારમાં સાબુદાણા ક્રશ કરી પાઉડર બનાવી લેવો એવી જ રીતે સાઉ ને પણ ક્રશ કરી પાઉડર બનાવી લેવો. ત્યારબાદ એક તપેલીમાં સાઉ અને સાબુદાણાનો પાઉડર લઈ દહીં મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી બહુ પાતળું કે બહુ જાડું નહીં એવું બેટર તૈયાર કરી લેવું. 15 થી 20 મિનિટ ઢાંકી રાખો.
- 2
એક મિક્સિ જારમાં નારીયલના કટકા, મરચા, જીરુ અને મીઠું એડ કરી ક્રશ કરી કોકોનટ ચટણી તૈયાર કરી લેવી.
- 3
એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું અને કરી પત્તા નો વઘાર કરી તૈયાર કરેલ કોકોનટ ચટણીમાં એડ કરી બરાબર મિક્સ કરી લેવી.
- 4
હવે એ જ કડાઈમાં તેલ મૂકી જીરું, કરી પત્તા, લીલા મરચાનો વઘાર કરી હળદર એડ કરવી અને મેશ કરેલા બટાકા એડ કરી બરાબર મિક્સ કરી બે મિનિટ બાદ ગેસ બંધ કરી કોથમીર નાખો.
- 5
નોન સ્ટિક તવો ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે પાણીનો છંટકારો નાખી એક કડછી બેટર લઈ તેમાં ફેલાવી દો.નીચેનું પડ ક્રિસ્પી, ગોલ્ડન કલરનું થાય એટલે ઉપર બનાવેલ ઢોસા નો મસાલો શાક થોડું મૂકી દો.
- 6
હવે ઢોસાને ફોલ્ડ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી કોકોનટ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ ફરાળી ઢોસો.
Similar Recipes
-
ફરાળી ઢોસા (Farali Dosa Recipe In Gujarati)
#CWT#MBR1#cookpadgujaratiફાસ્ટ માં બે થી ત્રણ રેસીપી જ અવર નવર બનાવીને અને ખાઈને કંટાળી જતા હોઈએ છીએ ત્યારે કંઈક અલગ કરવાનું મન થાય. ઢોસા બધાને પ્રિય હોય છે. ફરાળમાં ઢોસા હોય તો મજા પડી જાય. મેં સાઉ અને સાબુદાણા ને મિક્સર જારમા ક્રશ કરી પાઉડર બનાવી ને દહીં અને મીઠું એડ કરી બેટર તૈયાર કરી ને ફરાળી ઢોસા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. Ankita Tank Parmar -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
જૈન ભાજી ઢોસા(jain bhaji dosa recipe in gujarati)
#ટ્રેડિંગબન સાથે તો આપણે ભાજી ખાઈએ છે પણ આ બોમ્બેની સ્ટ્રીટ ફૂડ છે ભાજી ઢોસા Nipa Shah -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના ઢોસા (Instant wheat Dosa in Gujarati)
#સુપરશેફ2#સુપરશેફ૨#ફ્લોર#લોટઇન્સ્ટન્ટ ઢોસા આપણે રવા ના બનાવીએ, આજ મેં આ નવું વિચાર્યું.. ખુબજ ઝટપટ, કોઈ પણ આથા વગર કે કોઈ પણ જંજટ વગર બની જાય એવા ક્રિસ્પી ઢોસા...આમાં સાંભરની પણ જરૂર નઈ, ચટણી સાથેજ ચાલે.. Avanee Mashru -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#mr#TT3#milkrecipes#cookpadindia#cookladgujaratiમૈસુર મસાલા ઢોસા (ગ્વાલિયા સ્ટાઇલ) Sneha Patel -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
-
કોર્ન મૈસુર મસાલા ઢોસા (Corn Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: dosa/ઢોસા.આજે હું સ્ટ્રીટ સ્ટાઇલ ઢોસા ની રેસિપી લાવી છું. કોર્ન મૈસુર મસાલા ઢોસા અને ઘણા ફેન્સી ઢોસા સુરત ની લારીઓ પર બનતા હોય છે, જે એકદમ પ્રખ્યાત અને ટેસ્ટી છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ ફેન્સી ઢોસા માં ચીઝ અને બટર નો દિલ ખોલી ને વપરાશ કરાઈ છે😋. તો ચાલો શીખીએ સુરતી સ્ટાઇલ કોર્ન મૈસુર મસાલા ઢોસા!! Kunti Naik -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ચપટા સ્વાદિષ્ટ મૈસુર મસાલા ઢોસા Dhara Desai -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
ફરાળી ઢોસા(Farali Dosa recipe in Gujarati)
#GA4#week3#post1#dosa ફરાળી ઢોસા એ સરળ રીતે બનાવી શકાય છે અને સાદા ઢોસા જેવા જ લાગે છે. અગિયારસ મા બનાવી શકાય. Megha Thaker -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે ટેસ્ટી ભાજી સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. ઢોસા સાથે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Nita Dave -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
મસાલા ઢોસા
#RB3#Week3મસાલા ઢોસા કે પછી મૈસુર મસાલા ઢોસા કે પછી સાદા ઢોસા. મારી દીકરી ના બધા જ ફેવરિટ. તો આજ ની મારી રેસિપી હું મારી દીકરીને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
મેગી મસાલા ઢોસા (Maggi Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#week1 આજ ના ટાઇમ માં સ્ટ્રીટ ફૂડ નું નામ સાંભળતા નાના મોટા સૌ ના મોઢા માં પાણી આવી જાય છે. બહાર નું રોજ ખાવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે એટલે આપણને સ્ટ્રીટ ફૂડ ઘર માં જ બનાવી ને ખાવાનું પસંદ કરવું જોઈએ. તે આપણે માટે હેલ્થી હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
ચીઝ બટર પેપર ઢોસા (Cheese Butter Paper Dosa Recipe In Gujarati)
#ઢોસાનાના બાળકોને જ્યારે નાસ્તામાં ગરમા ગરમ મસાલા ઢોસા બનાવી દેવામાં આવે તો તે લોકો ને ઢોસા ખાવામાં ખૂબ જ આનંદ આવે છે Bhavisha Manvar -
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recepie in Gujarati)
#સાઉથ મારા ખૂબ જ પ્રિય છે, મૈસુર મસાલા ઢોસા, ઢોસા મા સ્ટફ્ડ કરે અને સૂરતમા જેમ સાદા ઢોસા સંભાર , અને મૈસુર મસાલો (સબ્જી) સાથે આપે છે, અને એ મારી પ્રિય વાનગી એટલે મેં બનાવ્યા મૈસુર મસાલા ઢોસા આ ઢોસા ટેસ્ટ મા ખૂબ જ મસ્ત લાગે છે, આને ચટણી, સાભાર, કે એકલા પણ ખાઈ શકાય . Nidhi Desai -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3Post 2 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા મૈસુરી ભાજી બનાવી છે જે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
મૈસુર મસાલા (Mysore Masala Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ...ઢોસા તો સહુ કોઈ ની પસંદ ના હોય છે. ઘણા લોકો મૈસુર મસાલા ઢોસા ના દિવાના હોય છે. તો આજ હું તમારા સાથે મૈસુર મસાલા ઢોસા ની રેસિપી શેર કરીશ. જેને તમે શાક ની જેમ અથવા ઢોસા પર ફેલાવી ને પણ ખાઈ શકો છો. Komal Dattani -
-
ફરાળી ઢોસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4 #Week3 #faralidhosa #post3આ ટેસ્ટી ફરાળી ઢોસા વ્રત માં ખાઈ શકાય છે આની સાથે તેનો મસાલો બનાવીને મસાલા ઢોસા પણ બનાવી શકાય છે 😋 Shilpa's kitchen Recipes -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથએકદમ ક્રિસ્પી અને સોફ્ટ મૈસુર ઢોસા જેમાં તીખી લાલ ચટણી સ્પ્રેડ કરવામાં આવે છે, તે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે. તો ચાલો શીખીએ મૈસુર મસાલા ઢોસા. Kunti Naik -
જીની ઢોસા(Jini dosa recipe in Gujarati)
ફ્રેન્ડ્સ ઢોસા તો આપણે દરેક બનાવતાં હોઈએ છીએ પરંતુ અત્યારના ચાલુ ટ્રેન્ડ મુજબ આજે મેં જીની ઢોસા ટ્રાય છે જે ખૂબ જ ટેસ્ટી છે જીની ડોસા એ જ એક ફ્યુઝન ડોસા રેસીપીછે જે મુમ્બાઈ સ્ટ્રીટ ફૂડ પેલેટમાંથી બનાવે છે.#GA4#week3 Nidhi Jay Vinda -
સુરતી ગ્રીલ વડાપાઉ (Surti Grill Vadapav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#COOKPADGUJRATI#COOKPADINDIAસ્ટ્રીટ ફૂડ sneha desai -
ફરાળી આલુ પ્લેટ(farali alu palte recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત આજે શ્રાવણ મહિનાની અમાસ તો આજે ફરાળી આલુ પ્લેટ બનાવી. કેમકે કહેવાય છે કે એક શ્રાવણ મહિનાની અમાસ રહો તો પણ પુરા મહિનાનું ફળ મળે છે.... તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (6)