રશિયન સલાડ (Russian Salad Recipe In Gujarati)

Deepti Pandya
Deepti Pandya @Deepti123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગસમારેલું પોટેટો
  2. ૧ નંગસમારેલું ગાજર
  3. ૧ કપમકાઈ દાણા
  4. ૧ કપઝીણી સમારેલી કોબીજ
  5. ૧ કપસફરજનના કટકા
  6. ૧ કપલીલી કાળી દ્રાક્ષ
  7. ૧ કપઅનાનસ ના કટકા
  8. કોઈપણ સીઝનલ ફળ કે શાકભાજી ઉમેરી શકો
  9. ૨૫૦ મિલી અમુલ ક્રીમ
  10. ૫૦ ગ્રામ માયોનીઝ
  11. ક્યૂબ છીણેલું ચીઝ
  12. ૧/૨ ચમચીમરી પાઉડર
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં સમારેલા શાકભાજી લઈ બે મિનિટ માટે ઉકાળવા મુકો.તેમાં સહેજ મીઠું અને ખાંડ ઉમેરો જેથી સ્વાદ અને રંગ જળવાઈ રહે. ગરમ પાણી માંથી બહાર કાઢી ઠંડા થવા મૂકો.

  2. 2

    હવે એક બાઉલમાં ઠંડા કરેલા શાકભાજી અને સમારેલા ફળ મિક્સ કરો. તેમાં અમૂલ ક્રીમ અને માયોનીઝ ઉમેરી મિક્સ કરો. છીણેલું ચીઝ મરી પાઉડર અને મીઠું ઉમેરી હળવે હાથે મિક્સ કરો. સર્વિંગ પ્લેટ મા લઈ ફુદીનાનાં પાનથી ગાર્નિશિંગ કરો. yummy રશિયન સલાડ નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepti Pandya
Deepti Pandya @Deepti123
પર

ટિપ્પણીઓ

Similar Recipes