રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#RC2
White 🤍 recipe!
#cookpadindia
#cookpadgujarati

રશિયન સલાડ એક ટ્રડીશનલ ડીશ છે જે ઘણા યુરોપિયન દેશોમાં પ્રખ્યાત છે. બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ છે. આ સલાડ ને તમે કોઈ પણ મેઈન ડીશ સાથે સર્વ કરી શકો. અથવા એકલું પણ ખાઈ શકો.

રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)

#RC2
White 🤍 recipe!
#cookpadindia
#cookpadgujarati

રશિયન સલાડ એક ટ્રડીશનલ ડીશ છે જે ઘણા યુરોપિયન દેશોમાં પ્રખ્યાત છે. બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ છે. આ સલાડ ને તમે કોઈ પણ મેઈન ડીશ સાથે સર્વ કરી શકો. અથવા એકલું પણ ખાઈ શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૫-૬ વ્યક્તિ
  1. ૪૦૦ ગ્રામ એગ્લેસ મયોનીસ
  2. બાઉલ ઝીણા સમારેલા અને બાફેલા વેજીટેબલ (તમારી પસંદ ના કોઈ પણ)
  3. ૧/૨ tspમરી પાઉડર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧/૨ tspઓરેગાનો
  6. ૧/૨ tspઇટાલિયન સીઝ
  7. જીણું સમારેલું કીવી
  8. ૧/૨જીણું સમારેલું એપલ (ઓરેન્જ, બનાના અથવા કોઈ પણ ફ્રુટ લઈ શકો)
  9. ૨ tbspદૂધ ની મલાઈ અથવા ફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૧ બાઉલ માં મયોનીઝ અને દૂધ ની મલાઈ લઈ બરાબર મિક્સ કરો.

  2. 2

    પછી તેમાં બાફેલા વેજિટેબલ, ફ્રુટ અને બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો. મે અહી મકાઈ ના દાણા, ફણસી, ગાજર, બટાકા, અને કાકડી લીધી છે. અને ફ્રુટ મા કીવી અને એપલ.

  3. 3

    પછી સલાડ ને ૧ કલાક સુધી ફ્રિજ માં મૂકી ઠંડું કરી સર્વ કરો. તૈયાર છે ઇઝી અને સ્વાદિષ્ટ રશિયન સલાડ. તમે આનો ઉપયોગ સેન્ડવિચ બનાવવામાં પણ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes