રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને પાણીથી ધોઈ બીજું પાણી રેડી ચાર કલાક પલાળી રાખો. પછી તેમાંથી પાણી કાઢી મિક્સ જારમાં અધકચરી ક્રશ કરવી.
- 2
હવે તેને એક બાઉલમાં લઈ તેમાં ડુંગળી, કોથમીર, લસણ, લીલા મરચા, આદુ,હિંગ, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર નાખી બરાબર હલાવી લો. પછી તેમાં સોડા નાખી એક મિનિટ હલાવો.
- 3
કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે દાળવડા મૂકી ધીમા તાપે ક્રિસ્પી તળી લો. પછી તેને એક પ્લેટમાં લઈ લો.
- 4
રેડી છે દાળ વડા. તેને સર્વિંગ પ્લેટ મા લઈ મસાલા ડુંગળી, તળેલા મરચાં અને સોસ સાથે ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1#Week1#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
બફૌરી (Bafauri Recipe In Gujarati)
#CRC#Chhattisgardh recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
મેંદુ વડા
#RB6#week6#My recipe BookDedicated to my elder son@FalguniShah_40 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
-
-
અળદ દાળ ના વડા
બધાને ગરમ ગરમ નાસ્તો તો ભાવતો જ હસે તો ચાલો આજે બનાવી એ ગરમા ગરમ વડા.એકદમ સરળ અને ઝડપી બની જાય.#સેકન્ડ રેસીપી Shreya Desai -
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge! Mitali Chavda (Mitali Darshan Vala) -
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
દાળ વડા
#ઇબુક૧#પોસ્ટ ૧૨#૧૨આ દાળ વડા એ સાઉથઈન્ડિયન રેસિપી છે.અને ત્યાંના લોકોના ઘરે ઘરે આ સવારમાં નાસ્તા માં બનતી વાનગી છે.આ દાળ વડા ને ત્યાં નારિયેળ ની ચટણી સાથે ખાવામાં આવે છે.અને આ નારિયેળ ની ચટણી પણ ત્યાંનું ખાવાનું નારિયેળ નું તેલ મળે છે તેમાં બનાવા માં આવે છે અને ગરમ ગરમ ખાવાની મજાજ કય અલગ આવે છે. Payal Nishit Naik -
-
-
મગની ફોતરા વાળી દાળના દાળ વડા
#Cooksnap challenge મેં આ રેસીપી આપણા આપણા કુક પેડના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે સરસ બની છે Rita Gajjar -
-
મેથી બાજરી ના ગોટા (Methi Bajri Gota Recipe In Gujarati)
#Cooksnep#My Cookpad RecipeHetal chirag Book cooksnep Ashlesha Vora -
સ્પ્રાઉટ & સોજી & દ્રિ દાળ ના દહીં વડા (Sprout & Sooji Dwi Dal Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25My Cookpad Recipe Ashlesha Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16189184
ટિપ્પણીઓ (2)