પુરણ પોળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને બાફી ચન કરી લો. પછી કડાઈમાં ચણાની દાળ અને ખાંડ ઉમેરી સતત હલાવતા જાવ. ગેસ ધીમો રાખો. તબેથો પુરાણમાં ઉભો રહે એટલે સમજવું કે પૂરણ તૈયાર છે
પછી તેમાં ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર ઉમેરી મિક્સ કરી થાળીમાં પાથરી લો. પછી તેના પર ખસખસ અને કોપરાનું છીન ભભરાવો. હવે પૂરણ ને ઠંડુ થવા દો. - 2
હવે રોટલીનો લોટ બાંધી તેના લૂઆ કરી લો. પછી લુઓ લઈ, અટામણ વડે રોટલી વણી તેમાં પૂરણ ભરી ફરીથી આટામણ વડે પૂરી વણી લો. પછી હવે તવા પર પુરણ પોળી મૂકી ધીમા તાપે બંને બાજુ બ્રાઉન થાય એટલે એક પ્લેટમાં કાઢી લો. ઉપર થી ઘી ચોપડો.
- 3
રેડી છે પુરણ પોળી. તેને સર્વિંગ પ્લેટ મા લઈ ગરમાગરમ ઘી મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
એકદમ હેલધી પરંપરાગત વાનગી છે, તહેવારો મા બને છે.#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #puranpoli #festival #festivaldish Bela Doshi -
પુરણ પોળી
#indiaપોસ્ટ:-9પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું.. Sunita Vaghela -
પુરણ પોળી
#કાંદાલસણકાંદા લસણ વગર ની રેસીપી.."ચંદા પોળી ઘી માં ઝબોળી,સૌ છોકરા ને અડધી પોળી,મારાં દિકા ને આખી પોળી....આજે જોડકણાં ની જગ્યા poem એ અને પોળી ની જગ્યા પિઝા એ લેવા માંડી છે ત્યારે ખુબ સરસ જોડકણું યાદ આવ્યું. એટલે પૂરણ પોળી પણ યાદ આવી... પહેલાં ની મમ્મી ઓ બઉવા વાળી રોટલી કહી ને બાળકોને ને ખવડાવતી.. ને બઉઓ બોલતા બાળક નું મોં પણ લાડવા જેવું ખુલી જતું.... Daxita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
લીલી તુવેર ની પુરણપોળી
#CCC#HappyChristmasછોકરા ઓ ને બહુ ગમતો Christmas તહેવાર આવી રહો છે. હવે તો આપણે પણ એને celebration કરીએ છે. તો મંડળે સુચવેલ લીલી તુવેર થી બનાવેલ પુરણપોળી થી આપણે એનુ celebration કરીએ. Bela Doshi -
-
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah -
-
પૂરણ પોળી
#હોળી સ્પેશિયલ recipe challenge#HRCઆજે હોળીનાં તહેવાર નિમિત્તે પૂરણ પોળી બનાવી જેમાં ગોળ અને ખાંડ બંને નો ઉપયોગ કર્યો.. ખૂબ જ ટેસ્ટી બની છે.આજે મેં માટીની તાવડી ને બદલે લોઢીમાં ઘી મૂકીને પૂરણ પોળી શેકી છે. સાઈઝ પણ થોડી નાની રાખી છે. Dr. Pushpa Dixit -
-
-
-
પુરણ પોળી (Puranpuri in Recipe in Gujarati)
#FAM#lunchrecipe પુરણ પોળી ને ગળી રોટલી પણ કહેવાય છે.પુરણ પોળી અમારા ઘર માં બધા ને ખુબ જ ભાવે છે. અમારા ઘરે કોઈ નો જન્મ દિવસ હોય કે કોઈ ખુશી નો દિવસ હોય ત્યારે અચૂક બને છે. Vaishali Vora -
-
-
-
પુરણ પોળી(puran poli recipe in gujarati)
તુવેર દાળ અને ગોળ થી ભરેલી પુરણ પોળી ને મુખ્ય વાનગી તરીકે પીરસવામાં આવે છે. પુરણ પોળી ગુજરાતીમાં વેઢમી તરીકે જાણીતી છે. મીઠાઈ વિના તહેવાર અધૂરો છે માટે આજે પર્યુષણ માં મહાવીર જન્મ વાંચન દિવસે પુરણ પોળી બનાવી છે. જે મારા ફેમિલી ની એક મનપસંદ ડીશ છે#પર્યુષણ Nidhi Sanghvi -
-
ફરાળી પુરણ પોળી (Farali Puranpoli Recipe In Gujarati)
#ff3#શ્રાવણ શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના ને સાથે અવનવી ફરાળી વાનગીઓ બધાં ને ત્યાં બનતી હોય છે.□ આ જે શ્રાવણ વદ આઠમ છે ને શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ, દરેક આઠમ અમારે ત્યાં ઉપવાસ કરે અને ફરાળી વાનગી બનાવી કાનાજી ને પ્રસાદ ધરાવી ને બધા ઈ પ્રસાદ આરોગે.□ આજે અમારે ત્યાં ફરાળી મીઠી વાનગી માં 'ફરાળી પુરણ પોળી' બનાવી તો મને થયું હું આ મારી રેસીપી કૂકપેડ માં મુકું,તમને ચોકકસ ગમશે. Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16143224
ટિપ્પણીઓ