હોમમેડ ચણા ચોર ગરમ

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#RB11
#my recipe book challenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાર વ્યક્તિ
  1. 250 ગ્રામ ચણા
  2. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાને ગરમ પાણીમાં એક દિવસ સુધી પલાળો. પછી કૂકરમાં ચણા લઈ મીઠું નાખી બાફી લો.તેને ઠંડુ પડવા દો.

  2. 2

    હવે એક પ્લાસ્ટિક સીટ લઇ તેમાં એક એક ચણાને હાથથી દબાવી દો. આ રીતે બધા ચણા રેડી કરો. પછી તેને બે દિવસ સુધી તાપી સૂકવી કડક થવા દો. હવે તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી દો.

  3. 3

    હવે રેડી છે હોમ મેડ ચણા ચોર ગરમ. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes