રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
3લોકો
  1. 1 કપગુંદા
  2. 1 કપશેકેલો ચણા નો લોટ
  3. તેલ વઘાર માટે
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1ચમચી લાલ મરચું પાઉડર
  6. ચપટીહળદર
  7. ધાણાજીરું
  8. રાઇ
  9. જીરૂ
  10. હિંગ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    શેકેલ ચણા ના લોટ માં મસાલો અને તેલ મિક્સ કરી ગુંદા માં ભરી તેલ રાઇ જીરું હિંગ નો વઘાર મૂકી ઢાંકણ ઢાંકી ચડવા દો 10 જ મિનિટ માં આ શાક તૈયાર થઈ જશે

  2. 2

    આ શાક ને બનાવી ને તમે ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes