ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)

Payal Patel @Payalpatel76
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં 2 ગ્લાસ પાણી નાખી ને ગુંદા ને પાણી મા નાખી બાફી લો.
10 મિનિટ બાદ એક ચારણી માં ગુંદા ને કાઢી લો એટલે એ બરાબર નીતરી જાય - 2
હવે એક વાટકા માં શેકેલો ચણાનો લોટ, શીંગનો ભુક્કો, મીઠું, હળદર પાઉડર, મરચું પાઉડર, અને લસણ ની પેસ્ટ ને ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.
હવે ગુંદા માથી એક બાજુ થી ઠડિયા કાઢી ને તેમાં ચણા ના લોટ નો મસાલો ભરી ને રવૈયા તૈયાર કરો
- 3
હવે એક કડક મા તેલ મૂકી તેમાં રાઈ, જીરું નાખી ને ગુંડના રવૈયા ને નાખી થોડી વાર ચડવા દો.
આમ તૈયાર છે ગુંદા ના રવૈયા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા ગુંદા નુ ભરેલું શાક (Ripe Gunda Bharelu Shak Recipe In Gujarati)
#RC1પાકા ગુંદા નુ ભરેલું શાક Shital Jataniya -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week-2ભરેલા ગુંદા નું શાક ખાવાથી કેલ્શિયમ આર્યન હોય છે. સીઝન માં ગુંદા ખાવાથી ભરપુર ફાયદા થાય છે. Dhara Jani -
ગુંદા નું લોટ વાળું ભરેલું શાક (Gunda Besan Bharelu Shak Recipe In Gujarati)
ઉનાળા માં કેરી ની સીઝન માં આવે છે તે બહુજ ગુણકારી છે તેના થી કમર નો દુખાવો નથી થતો, તેનું અથાણું પણ બને કેરી ગુંદા નું મેં ગુંદા નું ભરેલું લોટ વાળું શાક બનાવ્યું છે જે બહુજ ભાવે છે Bina Talati -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા ની સીઝન માં તેની અવનવી વાનગી બનાવી ખાવા ની ખુબ મજા પડે..વડી તેમાંથી પોષક તત્વો પણ મળી રહે છે..અહીંયા મે મસાલેદાર ગુંદા નું ભરેલું શાક જુદી રીતે બનાવ્યુ છે. Varsha Dave -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
આજે હુ આપની માટે લઈને આવી છુ ગુંદા નવી રેસિપી બધા જ બનાવતા જ હશેથોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે ગુંદા નુ ભરેલું શાક#EB#week2 chef Nidhi Bole -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#MAઆ શાક મારા મમ્મી ખુબ સરસ બનાવે છે, ગુંદા ની સીઝન માં આ શાક મારા પપ્પા મારી મમ્મી પાસે ૨ થી ૩ વાર બનાડાવે છે ,મારા ઘરે આ શાક બધા ને ખુબ ભાવે છે, આ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week2#Tips ગુંદા માંથી બીયા બહાર કાઢવા માટે ગુંદા ને દસ્તા વડે મારી ને મીઠાવાળી સરી થી ગુંદા ના બીયા હળવેથી બહાર કાઢો. Jayshree Doshi -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2સીઝન - ઉનાળા માં ગુંદા મળે છે તેમાંથી શાક અને અથાણું બનાવી શકાય છે.મેં આજે શાક બનાવ્યું છે. Alpa Pandya -
ભરેલા મસાલા ગુંદા નું શાક (Bharela Masala Gunda Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા ની સીઝન માં ગુંદા ની વિવિધ વાનગી ઓ બનાવી ખાવાની ખૂબ મજા પડે છે.એવી જ એક વાનગી નું નામ છે ગુંદા નું શાક...મે અહીંયા ગુંદા નું શાક જુદી રીતે ગ્રેવી ઉમેરી ને બનાવ્યું છે.જે ખુબજ ટેસ્ટી લાગે છે.સાથે પોષ્ટિક પણ એટલું જ બને છે. Varsha Dave -
ભરેલાં ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3ફ્રેન્ડસ, ઉનાળાની સીઝનમાં મળતાં ગુંદા માંથી આપણે અથાણું, સંભારો બનાવતાં હોય છીએ આજે મેં અહીં સીઝન ને અનુરુપ ભરેલાં ગુંદા નું શાક બનાવેલ છે . . આ રેસિપી નો વિડીયો You Tube પર તમે મારી ચેનલ " Dev Cuisine " માં જોઇ શકો છો. asharamparia -
ગુંદા નું શાક (gunda shak recipe in Gujarati)
#EB#week2#theam2ગુંદા એ એવું શાક છે જેનું અથાણું પણ ખૂબ જ સરસ બને છે શાક તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ ડીશ માં તેની ગણતરી થાય છે Varsha Karia I M Crazy About Cooking -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EBWeek 2#cookpadinida#cookpadgujaratiઆજે મે એક એવા ફળ નું શાક બનાવ્યું છે જે આપડા શરીર ને ખુબજ તાકાતવર બનાવે છે. ગુંદા એટલે કે "ઇન્ડિયન ચેરી" તરીકે ઓળખવામાં આવે છે.ગુંદા નું સેવન શરીર માટે બહુજ ઉપયોગી છે અને તાકાત આપનારું છે.એમાં ભરપૂર કેલ્શિયમ અને ફોસફરસ હોય છે. તેના થી હાડકા મજબૂત બને છે અને મગજ તેજ થાય છે.આજે મે એક ખુબજ સ્વાદીષ્ટ અને સરળ ડીશ બનાવી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ગુંદા નું લોટ વાળું ભરેલું શાક (Gunda Besan Bharelu Shak Recipe In Gujarati)
#MA આ રેસિપી મારા mummy એ શીખવાડી છે તે આ ભરેલા ગુંદા બહુ સરસ બનાવતી તો મે પણ ટ્રાય કરી છે..... Vandna bosamiya -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3આ શાક ગુંદા મળે ત્યારે જ બનાવી શકાય છે અત્યારે ગુંદા ની સીઝન છે અને આ શાક બધાને ખૂબ જ ભાવતું હોય છે તેને થેપલા રોટલી સાથે અથવા એકલું પણ સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે Kalpana Mavani -
ગુંદા નુ લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં ગુંદા સરસ મલતા હોય છે. ગુંદા માં થી અલગ અલગ અથાણાં , શાક અને સંભારો પણ બનાવી શકાય.તો આજે મેં ગુંદા નુ લોટ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ગુંદા નું શાક
#EB#gundanushak#cookpad#cookpadgujarati#cookpadindia#goonberryઅત્યારે ઉનાળાની ઋતુમાં ગુંદા ખૂબ જ સરસ મળે છે. આ ગુંદા ફ્ક્ત આ સિઝનમાં લગભગ એકાદ મહિનો જ સારા મળે. ગુંદામાં થી શાક તથા ખાટું અથાણું ખૂબ જ સરસ બનેછે. તે ખુબજ પૌષ્ટિક હોય છે. Priyanka Chirayu Oza -
-
ભરેલા ગુંદા નું કાઠિયાવાડી શાક (Bharela Gunda Kathiyawadi Shak Recipe In Gujarati)
#ગુંદા એક આવું શાક છે જે લગભગ ઉનાળા માં મળે છે. તેના ખુબ જ ફાયદા છે. જેમ કે તેમાં થી આર્યન, કેલ્શિયમ ફોસ્ફરસ વગેરે મળે છે. તે એન્ટી ઓક્સિડેન્ટ થી ભરપૂર છે. Arpita Shah -
ગુંદા નું ગ્રેવી વાળું શાક (Gunda Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા એ આપણા શરીર ને તાકતવર અને મજબૂત બનાવે છે. સામાન્ય રીતે તેને "ભારતીય ચેરી" તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુંદા નું સેવન શરીર માટે ખૂબ જ ઉત્તમ અને તાકાત આપનારું છે. તેના સેવન થી પેટના કીડા નાશ પામે છે. ગુજરાતી માં તેને "ગુંદા" કહેવાય છે અને હિન્દી માં તેને "લસોડા" કહેવાય છે. ગુંદા કેલ્સિયમ અને ફૉસ્ફરસ થી ભરપુર હોય છે. ગુંદા ના સેવન થી હાડકા તો મજબૂત બને છે. પરંતુ મગજ નો વિકાસ પણ થાય છે અને શરીર માં લોહી ની ઊણપ પણ દૂર થાય છે. કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે પરંતુ પાકા ગુંદા પણ એટલા જ મીઠા હોય છે. આજે મેં ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે. જે રેસ્ટોરન્ટ ના પંજાબી શાક ને પણ ભુલાવી દે તેવું આ દેસી શાક એકદમ ચટાકેદાર ને મસાલેદાર શાહી રીતથી બનાવામાં આવ્યું છે. આ ગુંદા નું શાક મસાલા ભર્યા વિના નું આખા ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે..જે ગુંદા ના ભરેલા શાક જેવું જ બન્યું છે. Daxa Parmar -
ભરેલા ગુંદા નું શાક(bharela Gunda nu Shak recipe in Gujarati)
ગુંદા ખાવાથી શરીર ને તાકાતવર અને મજબૂત બનાવે છે.તે કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર છે.કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે. Bina Mithani -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2ભરેલા ગુંદા નુ શાક Ramaben Joshi -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
અત્યારે ઉનાળાની ઋતુમાં ગુંદા ખૂબ જ સરસ મળતા હોય છે. આ ગુંદા ફ્ક્ત આ સિઝનમાં લગભગ એકાદ મહિનો જ સારા મળે. ગુંદામાં થી એનું શાક તથા ખાટું અથાણું ખૂબ જ સરસ બનતા હોય છે. મેં શાક બનાવ્યું છે. તો હું એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આ એક સીઝન નું શાક છે, જે સાફ કરવામાં થોડું અટપટું ચેપન બન્યા પછી બહુ સરસ લાગે છે Kinjal Shah -
કેરી ગુંદા નું લોટ વાળુ શાક (Mango Gunda Shak Recipe in Gujarati)
#EB ગુંદા નો ઉપયોગ મુખ્યત્વે અથાણાં અને શાક બનવા માં વધારે થતો હોય છે. લોટ વાળું આ શાક સાઈડ ડીશ તરીકે ખાવા માં આવે છે. Bhavini Kotak -
-
શાહી ગુંદા નું શાક (Shahi Gunda Shak Recipe In Gujarati)
ગુંદા નું અથાણું બનતું હોય છે. આ કાજુ ટાક્ષ વાળું શાહી ગુંદા નું શાક છે.#cookpadgujarati #cookpadindia #sabji #summer #dinner #dinnerrecipe #RB4 #cordiamyxa #cordiamyxasabji Bela Doshi -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આજે મે આ લોટ વાળા ભરેલા ગુંદા માઈક્રો વેવ માં કર્યા છે ..ખૂબ સરસ થાય છે જલ્દી પણ બની જાય અને ખાસ તેનો કલર પણ એવો ને એવો રહે છે Hetal Chirag Buch -
ગુંદા નુ શાક (Gunda Sabji Recipe in Gujarati)
#AM3વષઁ માં રસ ની સીઝન માં ગુંદા નુ શાક ખાવા ની મજા જ આવે છે. Jenny Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15018046
ટિપ્પણીઓ (9)