ભરેલાં ગુંદા નું શાક (Bharela Gunda Sabji Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 8-10કાચા પાકા ગુંદા
  2. ગુંદા નો મસાલો બનાવવા માટે -👇
  3. 1 ચમચીચણા નો લોટ
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1 ચમચીશીંગદાણા નો પાઉડર
  6. 1 ચમચીતેલ મોણ માટે
  7. 1/2 ચમચીમરચું પાઉડર
  8. 1/4 ચમચીહળદર
  9. 1/2 ચમચીખાંડ
  10. 1 ચમચીલીંબુ નો રસ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 2 ચમચીતેલ વઘાર માટે
  13. 1 ચપટીરાઈ
  14. 1 ચપટીહિંગ
  15. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગુંદા ને ધોઈ ને કોરા કરી તેમાંથી ઠળિયા કાઢી લેવા.

  2. 2

    ગુંદા માં ભરવા નો મસાલો તૈયાર કરી લેવો.અને ગુંદા માં ભરી લેવો.તેને કાણા વાળા વાસણ માં સ્ટિમ કરી લેવા.

  3. 3

    નાની કડાઈ માં તેલ ગરમ કરી રાઈ,હિંગ ઉમેરી ગુંદા વઘારી લેવા.મસાલો વધ્યો હોય તો ઉમેરી 2 મિનિટ સાંતળી લેવું.

  4. 4

    તૈયાર છે ઝટપટ બની જાય એવું સ્વાદિષ્ટ ભરેલા ગુંદા નું શાક.કોથમીર ઉમેરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes