ચાટ સમોસા (Chaat Samosa Recipe In Gujarati)

Mitansh Cavda
Mitansh Cavda @mitansh12345

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો માટે
  1. 100 ગ્રામમેંદાનો લોટ
  2. 1 કિલોબટાકા
  3. 1પેકેટ સવાનું
  4. 2 નંગમરચા કોથમીર
  5. 1 ચમચી લાલ પાઉડર
  6. 1 ધાણા જીરું
  7. હળદર
  8. ગરમ મસાલો
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. સ્વાદ પ્રમાણેસમોસા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેંદાનો લોટ લેવો 100 ગ્રામ લેવો અને પછી બે પાવરા તેલ અને મીઠું નાખી લોટ બાંધી લેવો પછી લોટને ઢાંકીને રાખી દેવો અને પછી બટાકા બાફી અને બટાકા છૂંદો કરી મસાલો મિક્સ કરી દેવો હળદર ધાણાજીરું પાઉડર મીઠું સ્વાદ પ્રમાણે ધાણા ભાજી બધો મસાલો નાખી અને પછી બટાકા નો મસાલો મિક્સ કરી લેવો

  2. 2

    મને ચવાણું નો ભૂકો કરી બટાકાના માવામાં મિક્સ કરી દેવું અને પછી લોટ લઇ મેંદા નો લોટ રોટલી ની જેમ વણવી અને રોટલી અંદર મસાલો ભરી અને પછી સોમસા જેમ વાળી લેવા અને બકરિયા માં તેલ લઇ અને તેલ થઈ જાય એટલે તળી લેવા અને તેલમાં થવા દેવા ઘડીક વાર રાખવા એટલે બદામી કલર ના થઈ જાય ત્યાં સુધી અને પછી ઉતારી લેવા અને પછી ઉતારી અને ડીશ માં સર્વ કરવા લાલ ચટણી અને ગ્રીન ચટણી હારે ખાવા એટલે સમોસા તૈયાર

  3. 3

  4. 4

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitansh Cavda
Mitansh Cavda @mitansh12345
પર

ટિપ્પણીઓ

Similar Recipes