ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ને ભીના કપડાથી સાફ કરી ઠલિયા કાઢી મીઠા વડે અંદર ની ચીકાશ સાફ કરી લેવી.ચણા ના લોટ માં તેલ અને બધો મસાલો નાખવો. કેરી છીની ને નાખવી.
- 2
પછી ગુંદા માં મસાલો ભરી લેવો.થોડો મસાલો રાખવો.ભરેલા ગુંદા ને કુકર માં બે સિટી બોલાવી બાફી લેવા.પછી ગેસ પર પેન માં બે મોટા ચમચા તેલ મૂકી તેમાં બાફેલા ગુંદા નાખી ધીમા તાપે થોડા કડક થવા દેવા
- 3
પછી તેમાં વધેલો મસાલો નાખી હલાવી ૧૫ મિનીટ ધીમા તાપે ચડવા દો.વચ્ચે હલાવતા રહેવું.પછી ગેસ બંધ કરી દેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda sabji recipe in Gujarati)(Jain)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK2Post 9 ગુંદા ને ભરેલું શાક કેરીના રસ ખૂબ જ સરસ લાગે છે. ગુંદા નું અથાણું પણ સરસ લાગે છે. જેમ ગુંદાના અથાણાં માં કાચી કેરી અને મેથીનો મસાલો ઉમેરીએ છીએ તેવી જ રીતે ગુંદાનું શાક બનાવવામાં પણ કાચી કેરી અને મેથીના મસાલાનો ઉપયોગ મેં આ શાક બનાવવા કરેલ છે. આ શાક કોરું તથા રસાવાળું બંને રીતે બનાવી શકાય છે. મે અહીં કોરુ શાક બનાવેલ છે. Shweta Shah -
-
-
ભરેલા ગુંદા નું શાક(stuff gunda nu saak in Gujarati)
#સુપરશેફ 1 જ્યારે પણ ભરેલા શાક ની વાત આવે ત્યારે ગુંદા નું શાક અવશ્ય યાદ આવી જાય એમાં પણ કેરી નાં રસ સાથે તેની મજા જ કંઈક અલગ છે. આ જ શાક ને દહીં ની ગ્રેવી સાથે તૈયાર કરી એ તો ભાખરી 🍪 પરોઠા સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4 આ અથાણું જલ્દી બની જાય અને જમવા માં સાઇડ માં ખાવાથી ની મજા આવે છે. ગુંદા એ આપડા શરીર માટે ફાયદા કારક છે. Amy j -
-
-
-
મસાલા ગુંદા (Masala Gunda Recipe in Gujarati)
#Famઆ રેસીપી હું મારા સાસુ પાસે થી શીખી છું . અમારા ઘરમાં અમને બધા ને ખુબજ ભાવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે. Sneha kitchen -
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા ની સીઝન માં તેની અવનવી વાનગી બનાવી ખાવા ની ખુબ મજા પડે..વડી તેમાંથી પોષક તત્વો પણ મળી રહે છે..અહીંયા મે મસાલેદાર ગુંદા નું ભરેલું શાક જુદી રીતે બનાવ્યુ છે. Varsha Dave -
ગુંદા નું શાક (gunda shak recipe in Gujarati)
#EB#week2#theam2ગુંદા એ એવું શાક છે જેનું અથાણું પણ ખૂબ જ સરસ બને છે શાક તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ ડીશ માં તેની ગણતરી થાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આ એક સીઝન નું શાક છે, જે સાફ કરવામાં થોડું અટપટું ચેપન બન્યા પછી બહુ સરસ લાગે છે Kinjal Shah -
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week 2#POST 2 Devangi Jain(JAIN Recipes) -
ગુંદા કેરીનું અથાણું (mango pickle recipe in Gujarati)
#APR#RB7ગુંદા કેરી ના અથાણા માટે ના સંભારની રેસીપી ની લીંક નીચે છે.https://cookpad.wasmer.app/in-gu/recipes/15178100 Hetal Vithlani -
ભરેલા ગુંદા નું કાઠિયાવાડી શાક (Bharela Gunda Kathiyawadi Shak Recipe In Gujarati)
#ગુંદા એક આવું શાક છે જે લગભગ ઉનાળા માં મળે છે. તેના ખુબ જ ફાયદા છે. જેમ કે તેમાં થી આર્યન, કેલ્શિયમ ફોસ્ફરસ વગેરે મળે છે. તે એન્ટી ઓક્સિડેન્ટ થી ભરપૂર છે. Arpita Shah -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#week2Gunda shak...અત્યારે ઉનાળા ની સીઝન ચાલુ થાય એટલે માર્કેટ માં ગુંદનું આગમન થાય જાય છે. અને ગુંદા માથી શાક, સંભારો બનતા હોય છે. તેમ મે પણ આજે ગુંદા ના રવૈયા એટલે કે ગુંદા નું ભરેલું શાક બનાવ્યું છે. જે ટેસ્ટ મા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16200838
ટિપ્પણીઓ