ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)

Megha Shah
Megha Shah @cook_29462325

ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ ગુંદા
  2. ચમચા ચણા નો લોટ
  3. ૧ ચમચીહિંગ
  4. ૧ ચમચીમીઠું
  5. ૨ ચમચીમરચું
  6. ૨ ચમચીધાણા જીરું
  7. ૨ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેહલા ગુંદા ના ડીટાં કાઢી લો ત્યારબાદ તેમાં થી બીયા કાઢી નાખો

  2. 2

    પછી ચણા ના લોટ માં બધાજ મસાલા નાખી દો અને ગુંદા ભરી દો

  3. 3

    પછી કઢાઈ માં તેલ અને હિંગ નાખી દો ત્યારબાદ ગુંદા નાખી દો ગુંદા ને ૧૫ થી ૨૦ મિનિટ ચઢવા દો પછી ગેસ બંધ કરી દો

  4. 4

    બસ પછી આપણું ગુંદા નું શાક આ રીતે તૈયાર થી જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Shah
Megha Shah @cook_29462325
પર

Similar Recipes