ગુંદા નું ભરેલું શાક (Gunda shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને જોઈ લો. પછી એક ડીશમાં મીઠું લઇ ચપ્પા ની મદદથી ગુંદાના ઠળિયા કાઢી લો. દરેક વખતે મીઠામા ચપ્પા ને ડીપ કરીને કાઢતા રહેવાનું જેથી ગુંદા માં રહેલો ચિકાસ નીકળી જા એવી જ રીતે બધાને ઠળિયા કાઢી લો. હવે એક વાસણમાં ચણાનો લોટ લઇ બધા મસાલા કઈ કરી લો
- 2
મસાલા બધા મિક્સ કરી મોણ નાંખી બધું હલાવી દો હવે ગુંદા માં એ મસાલો બનાવેલો મસાલો ભરીને બધા ગુંદા તૈયાર કરો.
- 3
ઈડલી મેકર માં 1/2 ઇંચ જેટલું પાણી લઈ ઉપર કાણા વાળી ચારણી મૂકી પાણી ગરમ થવા મૂકવું. સ્ટફડ કરેલા ગુંદા એમાં મૂકી મધ્યમ ગેસ પર ૧૨-૧૫ મિનીટ સુધી સ્ટીમ કરવા.
- 4
એક કડાઈમાં તેલ મૂકી રાઈ મૂકી તતડે એટલે હીંગ જીરું નો વઘાર કરી સ્ટીમ કરેલા ગુંદા એમાં ઉમેરી ફ્રાય કરી લેવા. તૈયાર છે ભરેલા ગુંદા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુંદા નું શાક (gunda shak recipe in Gujarati)
#EB#week2#theam2ગુંદા એ એવું શાક છે જેનું અથાણું પણ ખૂબ જ સરસ બને છે શાક તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ ડીશ માં તેની ગણતરી થાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week2#Tips ગુંદા માંથી બીયા બહાર કાઢવા માટે ગુંદા ને દસ્તા વડે મારી ને મીઠાવાળી સરી થી ગુંદા ના બીયા હળવેથી બહાર કાઢો. Jayshree Doshi -
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3આ શાક ગુંદા મળે ત્યારે જ બનાવી શકાય છે અત્યારે ગુંદા ની સીઝન છે અને આ શાક બધાને ખૂબ જ ભાવતું હોય છે તેને થેપલા રોટલી સાથે અથવા એકલું પણ સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે Kalpana Mavani -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week-2ભરેલા ગુંદા નું શાક ખાવાથી કેલ્શિયમ આર્યન હોય છે. સીઝન માં ગુંદા ખાવાથી ભરપુર ફાયદા થાય છે. Dhara Jani -
-
-
-
-
-
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
આજે હુ આપની માટે લઈને આવી છુ ગુંદા નવી રેસિપી બધા જ બનાવતા જ હશેથોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે ગુંદા નુ ભરેલું શાક#EB#week2 chef Nidhi Bole -
-
-
-
-
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આ એક સીઝન નું શાક છે, જે સાફ કરવામાં થોડું અટપટું ચેપન બન્યા પછી બહુ સરસ લાગે છે Kinjal Shah -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week 2#POST 2 Devangi Jain(JAIN Recipes) -
-
-
ગુંદા નું લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)
#EB#Week2#Coopadgujrati#CookpadIndiaGunda shak Janki K Mer -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EBWeek2 ગુંદા હાડકા માટે તેમજ સાંધાના દુઃખાવા માટે ઘણા જ ફાયદાકારક છે....ડાયાબીટીસ માટે ગુંદા ઉત્તમ ઔષધિ છે...તેમાં રહેલી ચીકાશ અતિ ગુણકારી છે...તેનું અથાણું તેમજ શાક ખૂબ સરસ બને છે.... Sudha Banjara Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15035743
ટિપ્પણીઓ (8)