મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

Rima Raval
Rima Raval @Rima_21
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ભાત
  2. 1/2 કપ રાજમા
  3. 1 નંગગાજર
  4. 1 નંગકેપ્સિકમ
  5. ડુંગળી
  6. 2 નંગટામેટા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 ચમચીઓરેગાનો
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ
  10. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજમા ને ૪ થી ૫ કલાક પલાળી બાફી લેવા

  2. 2

    ગાજર કેપ્સીકમ અને ડુંગળીને ઝીણી કાપી લો

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી નો વઘાર કરો

  4. 4

    ત્યારબાદ તેમાં કેપ્સિકમ ગાજર અને રાજમા ઉમેરી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરવા

  5. 5

    બધું બરાબર મિક્સ કરી ભાત ઉમેરવા

  6. 6

    ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી મિક્સ કરવું

  7. 7

    તૈયાર છે ટેસ્ટી મેક્સિકન રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rima Raval
Rima Raval @Rima_21
પર

ટિપ્પણીઓ

Similar Recipes