ચીઝ મેક્સિકન રાઈસ (Cheese Mexican Rice Recipe In Gujarati)

Sheetal Nandha @cook_27802134
ચીઝ મેક્સિકન રાઈસ (Cheese Mexican Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રાજમાને ૫ કલાક પલાળી બાફી લો રાઈટ ને પણ બોઈલ કરી લો અને અલગ રાખો
- 2
બધા વેજીટેબલ બારી કટિંગ કરી લેવાના એક કડાઈમાં તેલ બટર મૂકી તેમાં કાંદા લસણ આદુ નાંખીને સાંતળવા
- 3
બધા વેજીટેબલ નાખવાના તેને પણ ચડવા દેવાના પછી તેમાં રાજ માં નાખી મરી પાઉડર ઓરેગાનો ચીલી ફ્લેક્સ મીઠું હબઁ નાખીને કિસ કરવાનું
- 4
પછી તેમાં રાઈસ છેલ્લે એડ કરવાનો અને પછી તમે જ્યારે પીરસો ત્યારે ઉપરથી ચીઝ ખમણ વાળા નું ખુબજ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેક્સિકન ભેળ (Mexican bhel Recipe in gujarati)
મારા પતિ ની મકાઈ ફેવરિટ છે એટલે આ ડિશ પણ એમની ફેવરિટ છે. Jenny Nikunj Mehta -
-
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
રોજ એક ના એક ટાઈપ થી રાઈસ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો આ પ્રકાર નું વેરીએસંન થી ખાવાની ખૂબ મજા આવે છે Aditi Hathi Mankad -
-
મેક્સિકન વેજ રાઈસ
#goldenapron3Week 1#રેસ્ટોરન્ટGolden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે. Disha Prashant Chavda -
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21 Mexican મેક્સીકન રેસીપી ઘણી બધી છે તેમાની એક રેસીપી છે મેક્સીકન રાઈસ નો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
#GA4#week19#pulavરાઈસ ને તને ખૂબ બધાં વેરિયેશન સાથે બનાવી શકો છો મને અલગ અલગ કઠોળ અને અલગ અલગ વેજીટેબલ સાથે બનાવવાના ખુબ ગમે છે.આ પહેલાં મેં દાળ પુલાવ, ચણા પુલાવ, વેજ પુલાવ પણ બનાવ્યા છે. જુદાં જુદાં સ્વાદ ના રાઈસ ખાવાની ખુબ મજા આવે આજે મેકસીકન સ્ટાઇલ થી બનાવ્યા છે. Daxita Shah -
-
-
મેક્સિકન ફ્રાઇડ રાઈસ (Mexican Fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#Rice#Mexican Keshma Raichura -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#ChooseToCookમેક્સિકન રાઈસ વિથ નાચોસ Bhavisha Manvar -
મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2મેકસીકન રાઈસ ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી વાનગી છે. જે ખૂબ જ ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
-
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21# kidney beans/કિડની બિન્સ#mexican/મેક્સિકન Kinu -
વેજ. ચીઝ રીંગ (Veg Cheese Ring Recipe in Gujarati)
આ ડીશ મેં પહેલી વાર જ ખાધી છે. મારી બર્થ ડે ના દિવસે જ મેં આ ડીશ ડીનર માં બનાવી હતી. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો.#માઇઇબુક#પોસ્ટ૨૯ Charmi Shah -
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
મેક્સિકન રાઈસ બનાવવામાં ખૂબ જ સરળ અને ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ બને છે. આજે જ બનાવીને ખાતરી કરી લો. ઓછા મસાલાઓ થી બને છે અને ખુબ j સેહતપૂણૅ છે.#week21 #GA4 #rice #mexican #tasty #healthy Heenaba jadeja -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15110195
ટિપ્પણીઓ