મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. ૨ કપરાંધેલો બાસમતી ભાત
  2. ૨ નંગકાંદા ઝીણા સમારેલા
  3. ૨ ટેબલસ્પૂનતેલ
  4. ૧/૨ કપઝીણા સમારેલા ગાજર
  5. ૧/૨ કપબાફેલા રાજમા
  6. ૧/૨ કપબાફેલી મકાઈ
  7. ૧/૨ કપઝીણા સમારેલા કેપ્સિકમ
  8. ૨ ટી સ્પૂનઝીણું સમારેલું લસણ
  9. ૧ ટી સ્પૂનકાશ્મીરી મરચું
  10. ૧ ટી સ્પૂનઓરેગાનો
  11. ૨ નંગ ટામેટાં ની પ્યુરી
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પેન માં તેલ ગરમ કરી કાંદા કેપ્સિકમ સાતડો.પછી તેમા ગાજર ના ટુકડા બાફેલા રાજમા બાફેલી મકાઈ નાખી સાતડો.પછી બધા મસાલા નાંખી ધીમા તાપે સાંતળો.

  2. 2

    ટામેટાં ની પ્યુરી નાખી સાંતળો.ઝીણું સમારેલું લસણ બાકી રહેલા મસાલા નાંખી ૫-૭ મિનિટ સુધી ધીમા તાપે સાંતળો પછી રાંધેલો ભાત નાખી હલાવો.

  3. 3

    ૩-૫ મિનિટ સુધી ધીમા તાપે રાખી કોથમીર થી સજાવો. ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes