રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1 બાઉલ રાંધેલા બાસમતી ચોખા
  2. 1 કપબેલપેપર સમારેલાં (લાલ,પીળું લીલું)
  3. 1/2 કપમકાઈ ના દાણા
  4. 1/2 કપગાજર સમારેલું
  5. 1/2 કપબ્રોકલી
  6. 1 નંગમોટી ડુંગળી
  7. 2 ચમચીફણસી
  8. 2 નંગટામેટાં
  9. 1 નંગ લીલું મરચું ની પ્યુરી
  10. 1 ચમચીલસણ ની પેસ્ટ
  11. 2 ચમચીબટર
  12. 1 ચમચીતેલ
  13. 1/4 ચમચીમરી પાઉડર
  14. 1 ચમચીમરચું પાઉડર
  15. મીઠું સ્વાદ મુજબ
  16. 2 ચમચીકેચઅપ
  17. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ સમારી લેવા.
    બ્રોકલી ને બ્લાન્ચ કરી લેવી,મકાઈ ના દાણા ને બોઇલ કરી લેવા.બાસમતી ચોખા ને છુટા થઈ એવા રાંધી લેવા.

  2. 2

    કડાઈ માં બટર અને તેલ ગરમ કરી લસણ ની પેસ્ટ ઉમેરી દેવી.ડુંગળી સાંતળી તેમાં ગાજર ઉમેરી દેવા.થોડું ચડી જાય એટલે બાકી ના વેજિટેબલ ઉમેરી લેવા.

  3. 3

    બધું મિક્સ કરી ક્રંચી રહે તે રીતે સાંતળવું.તેમાં ટોમેટો પ્યુરી અને સોસ બધા મસાલા ઉમેરી દેવા.

  4. 4

    પછી રાઈસ ઉમેરી મિક્સ કરી લેવું.તૈયાર છે મેક્સિકન ફ્રાઇડ રાઈસ,સર્વ કરવા માટે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes