મેંગો આઈસ્ક્રીમ

Arti Desai
Arti Desai @arti123
Valsad

મેંગો આઈસ્ક્રીમ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક ૩૦ મિન
પાંચ માટે
  1. 1 કપવ્હીપ ક્રિમ
  2. 1/2 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  3. 1 નંગપાકી કેરીનો પલ્પ
  4. 1/2 કપકેરીના ટુકડા

રાંધવાની સૂચનાઓ

એક કલાક ૩૦ મિન
  1. 1

    સૌપ્રથમ વ્હીપ ક્રીમ ને બીટ કરો સોફ્ટ પીક આવે ત્યાં સુધી ત્યારબાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને મેંગો પ્યૂરી ઉમેરો ફરીથી એક મિનીટ માટે બીટ કરો ત્યારબાદ તેમાં કેરીના ટુકડા નાખો અને હલકે હાથે મિક્સ કરો આ મિશ્રણને એરટાઈટ કન્ટેનરમાં ભરી દસથી બાર કલાક માટે રહેવા દો આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય એટલે તેને સ્કુપ કરી સર્વ કરો તૈયાર છે આ રીતે ઝડપથી બની જાય અને ટેસ્ટી અને યમ્મી એવું મેંગો આઈસ્ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Desai
Arti Desai @arti123
પર
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

Similar Recipes