ઇન્સ્ટન્ટ કેરી છૂંદો

Keshma Raichura @Keshmaraichura_1104
ઇન્સ્ટન્ટ કેરી છૂંદો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજાપુરી કેરી ને ધોઈ ને છોલી લેવી.ત્યારબાદ જાડી ખમણી માં ખમણ કરી લેવું.તેમાં હળદર અને મીઠું મિક્સ કરી 15 મિનિટ ઢાંકી ને રાખી દેવું.
- 2
ત્યારબાદ એ કેરી નું ખમણ પાણી છોડે(કેરી નું પાણી નીતરવા નું નહિ) એટલે એમાં જ ખાંડ ઉમેરી ઓગળે ત્યાં સુધી હલાવો.પછી ગેસ પર ગરમ કરવા મૂકવું.
- 3
આ મિશ્રણ ને સતત ચલાવતા રહેવાનું.જ્યારે એક તારી ચાસણી થાય ત્યારે ગેસ ની આંચ બંધ કરી મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું.અને ઠંડુ થવા દેવું.ત્યાર બાદ કાચ ની બરણી માં ભરી લેવું,આખું વર્ષ આ છુંદો સારો રહે છે.
Similar Recipes
-
-
તડકા છાયાં ની કટકી કેરી (Tadka Chhaya Katki Keri Recipe In Gujar
#APR#cookpadindia#cookpadgujarati#કાચી_કેરી#અથાણું Keshma Raichura -
-
-
-
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#SD#cookpadindia#Cookpadgujarati Payal Bhatt -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
કેરી નો ઇન્સ્ટન્ટ છૂંદો (Keri Instant Chhundo Recipe In Gujarati)
#APR ઇન્સ્ટન્ટ કેરી નો છૂંદો Monali Dattani -
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છૂંદો એ એક મીઠું (sweet) અથાણું છે મીઠો સ્વાદ હોવાથી બાળકો પણ ખાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ગુંદા કેરી નું અથાણું ( Glue berry Mango Pickle Recipe in gujara
#cookpadIndia#cookpad_gujarati#APR#RB7 Parul Patel -
-
ડુંગળી કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું (Dungri Keri Instant Athanu Recipe In Gujarati)
#APR (અથાણા/આઈસ્ક્રીમ રેસીપી) Trupti mankad -
-
-
-
કાચી કેરીનો છૂંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16242055
ટિપ્પણીઓ (12)