મેંગો મટકી આઈસ્ક્રીમ (Mango Mataki Icecream Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#KR
@rexstu8817 stuti vaishnav inspired me for this recipe
આજે અગિયારસ નિમિત્તે કાન્હાને ધરાવવા ખાસ
મેંગો મટકી આઈસ્ક્રીમ બનાવ્યો અને સવારે પ્રસાદ માં ધર્યો.
મેંગો મટકી આઈસ્ક્રીમ (Mango Mataki Icecream Recipe In Gujarati)
#KR
@rexstu8817 stuti vaishnav inspired me for this recipe
આજે અગિયારસ નિમિત્તે કાન્હાને ધરાવવા ખાસ
મેંગો મટકી આઈસ્ક્રીમ બનાવ્યો અને સવારે પ્રસાદ માં ધર્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ગરમ કરી ધીમા તાપે ઉકાળો. હવે ખાંડ નાંખી ૨ મિનિટ વધુ ઉકાળો અને ગેસ બંધ કરીને દૂધ ઠંડુ કરી લો.
- 2
હવે આ દૂધ ને મિક્સરમાં લઈ મિલ્ક પાઉડર અને કેરીનો પલ્પ નાંખી ચર્ન કરી લો. પછી નાની મટકી કે કુલડી કે કપ કે પ્યાલી જેવા કન્ટેનરમાં ભરી ફ્રીઝરમાં ઓવર નાઈટ સેટ થવા દો.
- 3
બીજા દિવસે આપણો મેંગો મટકી આઈસ્ક્રીમ તૈયાર છે તો પિસ્તાની કતરણ ભભરાવી સર્વ કરો.
Similar Recipes
-
મેંગો મટકી આઈસક્રીમ (Mango Matki Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KR@pushpaji_9410 inspired me for this recipe Amita Soni -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#KR@cook_26378136Kajal mankad gandhi inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KR@Jigisha_16 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR@Nidhi1989 inspired me for this recipe 🥭🍨 Dr. Pushpa Dixit -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KR@Tastelover_Asmita inspired me for this recipeઉનાળામાં સરસ પાકી કેરી મળે અને તેનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવીએ.. તો આજે મેંગો કસ્ટર્ડ ખૂબ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#KR@vaishali_29 inspired me for this recipe🥭 Dr. Pushpa Dixit -
કૂકીઝ & ક્રીમ આઇસક્રીમ (Cookies Cream Icecream Recipe In Gujarati)
#APRNidhi1989 inspired me for this recipe Dr. Pushpa Dixit -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#KR@Ekrangkitchen inspired me for this.કેરીની સીઝન પૂર બહાર માં જામી છે. ગરમીમાં રાતે જમ્યા પછી કંઈક ઠંડું પીણું જોવે તો આજે મેં મેંગો મિલ્ક શેક સર્વ કર્યો. Dr. Pushpa Dixit -
કેરી ફુદીના નું પાણી (Mango Mint Pani Recipe In Gujarati)
#KR@SudhaFoodStudio51 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ઈન્સ્ટન્ટ કુલ્ફી (Instant Kulfi Recipe In Gujarati)
#APR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
કાચી કેરી બટાકા રવા ઢોકળા (Raw Mango Rava Bataka Dhokla Recipe)
#KR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મેંગો મટકા આઈસ્ક્રીમ
#KRઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાવા ની ખુબ જ મઝા આવે છે અને એમાં જો મેંગો ફ્લેવર મળી જાય તો મઝા જ પડી જાય તો ચાલો.... Arpita Shah -
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો કસ્ટર્ડ puddingકેરી નાના મોટા બધા ને ભાવતી હોય છે. અને કેરી માં થી જાત જાતની રેસિપી બનાવી શકાય છે. તો આજે મેં મેંગો કસ્ટર્ડ pudding બનાવ્યું છે. Sonal Modha -
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#AsahikaseiIndiaઆ રેસિપી મે @AsahikaseiIndia ji ને પ્રેરાઈ ને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસ્ક્રીમ મારા ઘરમાં બધાનો ફેવરીટ છે. સમર સીઝનમાં અલગ - અલગ આઈસ્ક્રીમ બનાવીને ખાવાની મજા જ અલગ છે. Jigna Shukla -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#KRમેં વિરાજભાઈ ની રીતે બનાવ્યો સરસ બન્યો છે આભાર Bina Talati -
-
કાચી કેરી ફુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#KR@Amita_soni inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
#KR@RiddhiJD83 inspired me for this recipe Dr. Pushpa Dixit -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeકેરી એટલે ફળોનો રાજા. કેરીની સીઝન માં કેરી ના રસ સાથે બીજા ઘણાં પ્રયોગો કરી શકાય છે. અહીં મેં કેરી ના ઉપયોગ થી કલાકંદ બનાવ્યો છે Jyoti Joshi -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#નોર્થલસ્સી એ ઉત્તર ભારત નું લોકપ્રિય પીણુ છે.ખાસ કરીને પંજાબ ની લસ્સી ખુબ વખણાય છે.મે અહી મેંગો નુ ફ્લેવર ઉમેરીને મેંગો લસ્સી બનાવી છે. Komal Khatwani -
કાચી કેરીનો છુંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KR@cook_20544089 inspired me for this Dr. Pushpa Dixit -
ગોળવાણુ (Golvanu Recipe In Gujarati)
#KR@cook_26038928 Hema ozaji inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#RC1#YELLOWખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવી દાણેદાર મેંગો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો ચાલો આજે મેંગો કલાકંદ બનાવીએ. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16220333
ટિપ્પણીઓ (12)