મેંગો આઈસક્રીમ

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#AsahiKasei india
#no oil Recipe

શેર કરો

ઘટકો

સાતથી આઠ કલાક
અન્ય લોકો માટે
  1. 1મોટો baul પાકી કેરીનો રસ
  2. અડધો બાઉલ કન્ડેન્સ મિલ્ક
  3. અડધો બાઉલ amul fresh cream
  4. પાંચ ટીપા વેનિલા એસેન્સ
  5. ટુકડાગાર્નીશિંગ માટે કેરીના

રાંધવાની સૂચનાઓ

સાતથી આઠ કલાક
  1. 1

    સૌપ્રથમ પાકી કેરી ના ટુકડા કરી લેવા મે અહીંયા કેસર કેરી લીધી છે

  2. 2

    હવે તેને એક બાઉલમાં લઈ લો અને તેની અંદર કન્ડેન્સ મિલ્ક વેનિલા એસેન્સ અને ફ્રેશ ક્રીમ નાખી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો

  3. 3

    પછી તેને એક ટીનમાં લયએની ઉપર કેરી ના ટુકડા મૂકી ૭ થી ૮ કલાક માટે ફ્રીઝરમાં માં મૂકી દો

  4. 4

    સાત ૮ કલાક પછી આઇસ્ક્રીમ રેડી થઈ જશે

  5. 5

    તેને સર્વિંગ કપમાં લઈ ગુલાબની પાંદડી અને ડ્રાય ફ્રુટ પાવડર થી ગાર્નીશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes