મેંગો બોલ્સ

# કેરી
#goldenapron3
#week 19#coconut
હેલો મિત્રો આજે મેં એકદમ ઈઝી અને ઇન્સ્ટન્ટ બની જાય એવું deserts બનાવ્યું છે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તમે પણ મારી આ રેસીપી ને જરૂર થી ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય બતાવજો તો ચાલો જોઈએ કેવી રીતે બનાવી શું
મેંગો બોલ્સ
# કેરી
#goldenapron3
#week 19#coconut
હેલો મિત્રો આજે મેં એકદમ ઈઝી અને ઇન્સ્ટન્ટ બની જાય એવું deserts બનાવ્યું છે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તમે પણ મારી આ રેસીપી ને જરૂર થી ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય બતાવજો તો ચાલો જોઈએ કેવી રીતે બનાવી શું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક બાઉલમાં મિલ્ક પાવડર ટોપરાનું ખમણ અને દળેલી ખાંડ ઉમેરો એક તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો આ બધું મિક્સ કરીને દૂધથી લોટ બાંધવો દૂધ થોડું થોડું એડ કરવું અને ત્યારબાદ આપણે કેરીનો પલ્પ રેડી કરવાનો છે કેરીના પલ્પમાં મેં ખાંડ એડ નથી કરી જો તમને વધારે sweet પસંદ હોય તો તમે એડ કરી શકો છો આ કેરીના પલ્પમાં થોડું કેસરવાળું દૂધ ઉમેરવું એ optional છે અને બીજી બાજુ આપણે બોલમા સ્ટફિંગ કરવા માટે કેરીના પીસ લીધા છે
- 2
તો આપણો daugh તૈયાર છે હવે તેને હાથ હાથમાં થોડું ઘી લગાવી અને એકદમ થેપલી કરીને તેમાં કેરીના કટકા વચ્ચે મૂકીને રાઉન્ડ શેપ આપો તમે તેમાં ડ્રાયફ્રૂટ પણ સ્ટફિંગ કરી શકો છો પણ મેં અહીંયા ખાલી કેરીના કટકા નું સ્ટફિંગ કર્યું છે તો આપણા balls રેડી છે હવે તેને પ્રેઝન્ટેશન કરવા માટે 2 cups લેવા ત્યારબાદ તેમાં first કેરીનો પલ્પ ઉમેરો ત્યારબાદ રેડી કરેલા balls મૂકી અને પિસ્તા થી ગાર્નીશિંગ કરો તો તૈયાર છે આપણા મેંગો બોલ્સ
- 3
આ આપણે તૈયાર કરેલા મેંગો બોલ્સને ફ્રીઝ માં નથી મૂકવાના અને ઇન્સ્ટન્ટ ખાવાના છે હા તમે મેંગો પલ્પ છે એ ઠંડો લઈ શકો છો અને હા કોપરાના છીણમાં બદલે તમે ડાયજેસ્ટીવ બિસ્કીટ પણ લઈ શકો છો ઈફ યુ વોન્ટ તો રેડી છે આપણાં મેંગો બોલ ખૂબ જ ઝડપથી બનતું ડેઝર્ટ છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીકુ કોકોનટ બોલ્સ (Chickoo Coconut Balls Recipe In Gujarati)
#CR#coconut special recipeચીકુ કોકોનટ અને મિલ્ક પાઉડર ના બોલ Jayshree G Doshi -
મેંગો હલવો (mango halwa recipe in Gujarati)
#RC1ઉનાળામાં આનંદ આપે તેમાં કેરી સર્વોતમ છે. આપણે કેરી અને રસ તો ખાઈએ જ છીએ. કેરીમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને પણ તેનો આસ્વાદ માણી શકાય છે. Mamta Pathak -
સ્વીટ કર્ડ રાઈસ
હેલો ફ્રેન્ડ્સ આજે સ્વીટ કર્ડ રાઇસ બનાવ્યા છે જે ખાવામાં માં ખુબ જ સરસ લાગે છે અને તેમાં એક venila ફ્લેવર પણ એડ કરી છે તો જલ્દી થી બનતી ઇન્સ્ટન્ટ રેસીપી છે તો તમે પણ એક વાર ટ્રાય કરીને જોજો જે આપણા ઘરમાં બધી વસ્તુ અવેલેબલ હોય છેPayal
-
દુધિયો બાજરો
#ટ્રેડિશનલહેલો ફ્રેન્ડસ, આજે મેં એકદમ જૂની ટ્રેડિશનલ સૌરાષ્ટ્ર ની જાણીતી સ્વીટ ડિશ દુધિયો બાજરો બનાવ્યો છે જે ખાસ કરીને નાગર લોકો બનાવે છે જ્યારે કોઈ એમના ઘરે બેબીનો જન્મ થાય એટલે છઠ્ઠી ના દિવસે દુધિયો બાજરો બનાવવાની પ્રથા હોય છે તો ચાલો દુધિયો બાજરો કેવી રીતે બનાવી શું તે જોઈએPayal
-
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeકેરી એટલે ફળોનો રાજા. કેરીની સીઝન માં કેરી ના રસ સાથે બીજા ઘણાં પ્રયોગો કરી શકાય છે. અહીં મેં કેરી ના ઉપયોગ થી કલાકંદ બનાવ્યો છે Jyoti Joshi -
મેંગો ક્રીમ (Mango cream recipe in Gujarati)
#RB6#week6#KR#cookpadgujarati#cookpadindia#cookpad મેંગો ક્રીમ નામ પડતા જ આપણને સમજાય જાય કે આ વાનગી એક ક્રીમી ડેર્ઝ્ટ છે. કેરી ફળોના રાજા તરીકે ઓળખાય છે અને તેમાં પણ જો આ મીઠી મીઠી કેરી સાથે ક્રીમ એડ કરવામાં આવે તો તેનો સ્વાદ તો મનભાવક જ બને ને. તો ચાલો જોઈએ આ ક્રીમી મેંગો ડેઝર્ટ કઈ રીતે બને છે. Asmita Rupani -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(Mango custard pudding in gujarati)
#કેરીહેલો ફ્રેન્ડ્સ આજે મેંગો કસ્ટર્ડ પુડિંગ બનાવ્યું છે અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે અને બધાના ઘરમાં કંઈક ને કંઈક કેરી આઈટમ બને છે પણ આ રેસિપી ખૂબ જ ઇઝી છે અને થોડા જ સામગ્રી બની જાય છે તો તમે પણ આ રેસિપી ને જરૂરથી ટ્રાય કરજોPayal
-
મેન્ગો કોકોનટ બોલ્સ(Mango coconut balls recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#cookpadgujrati#CookpadIndia નાના મોટા દરેકને તે કેરી ખૂબ જ પસંદ હોય છે અને તેની સીઝન આવે એટલે જુદા જુદા સ્વરૂપે તેનો આપણે ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. આ વાનગી બનાવવામાં એકદમ સરળ છે અને તે બધાને પસંદ પડે તેવી છે. Shweta Shah -
મેંગો ચોકલેટ પોપસિકલ
#RB10કેરી ની સીઝન માં બધી જ વાનગીઓ માં કેરી નો ઉપયોગ કરવા નું મન થાય એ સ્વાભાવિક છે. અને એમાંય જો ચોકલેટ નો સમાવેશ થાય તો વાત બની જાય. તો સમર સ્પેશિયલ બધાને ખાવી ગમે એવી મેંગો ચોકલેટ પોપસિકલ જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધમાંથી બનેલી બધી વાનગી ખૂબ જ પ્રિય છે. એમાં જો ફ્રુટ કસ્ટર્ડ મળી જાય તો બધા ખુશ થઈ જાય. અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે. મેંગો કસ્ટર્ડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shreekhand recipe in Gujarati)
#MAમારી મમ્મી કનકબેન મહેતા..રેગ્યુલર રસોઈ થી લઈને મીઠાઈ, ફરસાણ, શરબત, અથાણાં,વેફર્સ, પાપડ મમ્મી બધું જ ઘરે બનાવે. મમ્મીને કુકીંગ નો બહું જ શોખ મમ્મી નો એ શોખ મારાં માં પણ ઉતર્યો છે. નાનપણથી અત્યાર સુધીની મારી કુકિંગ ની સફરમા જે પણ કાંઈ રેસિપી શીખી છું. એનો શ્રેય મારી મમ્મી ને જાય છે.. આજે મધર્સ ડે સ્પેશ્યલ માં મારો અને મમ્મીનો ફેવરિટ મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે હું મારી મમ્મીને ડેડિકેટ કરું છું.. Jigna Shukla -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipeકેરી એટલે ફળોનો રાજા. અદ્ભૂત સ્વાદ અને રંગ થી મન મોહી લેતું ફળ. મેં અહીં કેરીનો ઉપયોગ કરી કેક બનાવ્યો છે. Jyoti Joshi -
સેવ યાન કટોરી વિથ રબડી
#MCહેલો મિત્રો આજે મેં જે આપણે તૈયાર ઘઉંની સેવને બનાવીએ છે તેની કટોરી બનાવી છે અને તેમાં રબડી એડ કરી છે જે ખાવામાં ખુબ જ સરસ લાગે છે હા થોડી બનતાં વાર લાગે છે પણ તમારી ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે કંઈક અલગ પ્રેઝન્ટ કરવા ઇચ્છો છો તો તમે જરૂર ટ્રાય કરશો Jagruti -
-
મેંગો કોકોનટ બોલ્સ
કોકોનટ બોલ્સ અલગ અલગ ફ્લેવર્સ માં બનતા હોય છે. સમર માં મેંગો ફ્લેવર નાં બોલ્સ બનાવી શકાય છે. ફ્રેશ મેંગો પલ્પ માં થી બનાવવામાં આવે છે. કલર અને એસેન્સ વગર બનાવવામાં આવે છે. Disha Prashant Chavda -
-
-
મેંગો રાજભોગ મિક્સ
#કૈરી#goldenapron3 #week20#puzzel word-juice#વિકમીલ૨#સ્વીટ#ઉપવાસ ફુલ આવી ગરમીમાં આપણે ચાની બદલે juice પીવાનો આગ્રહ રાખીએ છીએ.. કેમ કે વાતાવરણમાં ગરમી હોય છે અને ત્યારે આપણને કંઈક ઠંડુ ઠંડુ પીવાનું મન થાય છે ત્યારે આ juice ઓપ્શન ખૂબ સારો એવો વિકલ્પ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... અને મેં પણ પહેલી વાર આજે બનાવ્યો પણ ખુબ સરસ બન્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો.... Khyati Joshi Trivedi -
મનભાવન સ્વાદિષ્ટ મેંગો બરફી
#JS#Cookpadgujarati-1#Cookpad#Cookpadindia#June special recipe Ramaben Joshi -
પપૈયા બોલ્સ (Papaya Balls Recipe In Gujarati)
#GA4#Week23#Papaya#freshfruit#Sweetપપૈયું ખાવામાં ખૂબ જ ગુણકારી છે ...પેટ માટે પણ તે ખૂબ લાભદાયક છે... કોઈ ને ખ્યાલ પણ નહિ આવે કે આ પપૈયામાંથી બન્યા છે...ખૂબ ઓછી સામગ્રી અને ખૂબ ઓછા સમયમાં બની જતી આ વાનગી તમે એકવાર જરૂર ટ્રાય કરજો Hetal Chirag Buch -
મેંગો લોલીપોપ
#મેંગો#goldenapron#post 11#મેંગો લોલીપોપ#15/05/19હેલ્લો મિત્રો કેરીનાં રસમાંથી બનતી આ લોલીપોપ ખુબજ જલ્દી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Swapnal Sheth -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
કસ્ટર્ડ ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે આપણે અલગ-અલગ પ્રકારના ફળ ઉમેરી ને બનાવી શકીએ અથવા તો એને પુડિંગ કે કેક સાથે પ્લેન પણ સર્વ કરી શકાય.ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ ઠંડા મેંગો કસ્ટર્ડ પર કેરીના ટુકડા ઉમેરીને સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો ખીર (Mango kheer recipe in gujarati)
#કૈરીકેરી આપણને સૌને ભાવતું ફળ છે. ખીર આપણે સૌ બનાવતા જોઈએ છે પણ મેંગો ખીર ખાવાની કંઈક મજા જ અલગ આવે છે ચાલો મિત્ર ફળોના રાજા કેરીની ખીર બનાવીએ. Krishna Rajani -
હોમમેડ ચોકોપાઇ
#mcહેલો મિત્રો આજે મેં હોમમેડ choco pie બનાવી છે તે ખૂબ જ જલ્દીથી બની જાય તેવી રેસીપી છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે નાના બાળકોથી લઇ બધાને ભાવે તેવી રેસીપી છે આમ તો આ બહાર જેવી રેડીમેટ choco pie તો નથી પણ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો તમે પણ આ ઘરે ટ્રાય કરીને બનાવી શકો છો મેં જો તમે મારી આ રેસિપી પસંદ આવે તો લાઈક કરજો Jagruti -
મેંગો શીરા (Mango Shira recipe in gujarati)
#કૈરી#મેંગો શીરાહેલો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ ઇનોવેટિવ રેસીપી જેનું નામ છે મેંગો શીરા... આપણે રવાનો શીરો તો જનરલી બનાવતા જ હોઈએ છે તો આ પણ ખુબ જ ટેસ્ટી બનશે.. મારી એક વર્ષની બેબી ને મેંગો ખૂબ જ ભાવે છે એટલે મેં આજે મેંગો શીરો બનાવવાની ટ્રાય કરી અને એ ખુબ જ સરસ બન્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ ઇઝીલી બની જશે.. Mayuri Unadkat -
પનીર સરપ્રાઈઝ લડ્ડુ(paneer surprise laddu recipe in Gujarati)
#GCમેં અહીં દરેક લાડ્ડુ માં અલગ અલગ સ્ટફિંગ કરેલું છે.3 ટાઈપ નું સ્ટફિંગ છે. અને બધા લાડુ મિક્સ રાખેલા છે.એટલે મેં તેનું નામ સરપ્રાઇઝ laddu આપ્યું છે. આ વખતે ગણપતિ બાપાને પણ અલગ લાડુ ધરાવીએ ને..😉 Hetal Vithlani -
More Recipes
ટિપ્પણીઓ (2)