મેંગો આઈસ્ક્રીમ(Mango Icecream Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#MA
મારા કીડ્સ ને બહુ ભાવે છે તો મે ઈનોવેટિવ આઈસ્ક્રીમ બનાવ્યો.
ઈનસ્ટ્ન્ટ અને ત્રણ વસ્તુઓ વપરાય છે. બહું જ ડીલીશ્યસ અને યમ્મી લાગે.

મેંગો આઈસ્ક્રીમ(Mango Icecream Recipe In Gujarati)

#MA
મારા કીડ્સ ને બહુ ભાવે છે તો મે ઈનોવેટિવ આઈસ્ક્રીમ બનાવ્યો.
ઈનસ્ટ્ન્ટ અને ત્રણ વસ્તુઓ વપરાય છે. બહું જ ડીલીશ્યસ અને યમ્મી લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૬ લોકો
  1. ૨ નંગપાકી કેરી
  2. ૧ કપમિલ્ક મેઈડ
  3. ૧૦૦ મિલિ વ્હીપ ક્રીમ
  4. ૧ ટી સ્પૂનવેનીલા એસેન્સ(ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વ્હીપ ક્રીમ ને બીટર થી બીટ કરી લો

  2. 2

    પછી તેમા મિલ્ક મેઈડ, વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લો.

  3. 3

    પછી કેરી ની છાલ કાઢી મિકસરના જાર મા તેનો પલ્પ ને ક્રશ કરી લો.

  4. 4

    પછી તે ક્રીમ મા મિક્સ કરી લો અને ફ્રીજર મા ૮ કલાક સુધી ફ્રીજ કરો.

  5. 5

    હવે સર્વ કરો. કેરી ના ટુકડા થી ગાર્નિશિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes