રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)

#KR
@Jayshree171158 inspired me for this recipe
ગરમીમાં લાઈટ ડિનર માટે લેમન રાઈસ, ટેમરીંડ રાઈસ કે મેંગો રાઈસ best options છે. આજે કેરીની સીઝન ને તથા મેંગો રેસીપી ચેલેન્જ ને ધ્યાનમાં રાખીને મેંગો રાઈસ બનાવ્યા છે.
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#KR
@Jayshree171158 inspired me for this recipe
ગરમીમાં લાઈટ ડિનર માટે લેમન રાઈસ, ટેમરીંડ રાઈસ કે મેંગો રાઈસ best options છે. આજે કેરીની સીઝન ને તથા મેંગો રેસીપી ચેલેન્જ ને ધ્યાનમાં રાખીને મેંગો રાઈસ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી ઉકાળી તેમાં ચોખા ધોઈને નાંખી ૮૦ ℅ ચડી જાય એટલે ચારણામાં ઓસાવી લો.
- 2
હવે વઘારની તૈયારી કરી લો. હવે કડાઈમાં તેલ મૂકી રાઈ, અડદની અને ચણાની દાળ નાંખી સાંતળો. હવે લીલા મરચાં અને લીમડાના પાન નાંખીને તેને સાંતળો.
- 3
હવે ખમણેલી કેરી નાંખી જરૂર મુજબ મીઠું,હળદર અને ખાંડ નાંખી બરાબર મિક્સ કરો. પછી કોથમીર થી ગાર્નિશ કરો.
- 4
હવે ગરમાગરમ મેંગો રાઈસ સર્વ કરો. આ રાઈસમાં કેરીની ખટાશ, મરચાની તીખાશ અને શીંગદાણા અને બંને દાળનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે.
Similar Recipes
-
કાચી કેરી બટાકા રવા ઢોકળા (Raw Mango Rava Bataka Dhokla Recipe)
#KR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
રો મેંગો દાળ (Raw Mango Dal Recipe In Gujarati)
#KR@MrsBina inspired me for this recipeકાચી કેરીની સીઝનમાં તો દાળ, આખા મસૂર કે ખિચડીમાં ચટણી હોય.. બધે કાચી કેરીનો જ ઉપયોગ થાય.. અત્યારે એમ પણ લીંબુ મોઘા છે તો કેરીની ખટાશની મજા લઈએ. Dr. Pushpa Dixit -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#KR@vaishali_29 inspired me for this recipe🥭 Dr. Pushpa Dixit -
કાચી કેરી ફુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કેરી ફુદીના નું પાણી (Mango Mint Pani Recipe In Gujarati)
#KR@SudhaFoodStudio51 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#KR@Amita_soni inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
બૂંદી કઢી (Boondi Kadhi Recipe In Gujarati)
@aruna thapar inspired me for this recipe Dr. Pushpa Dixit -
કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
#KR@RiddhiJD83 inspired me for this recipe Dr. Pushpa Dixit -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
cook_25887457 inspired me for this recipe Dr. Pushpa Dixit -
કાચી કેરીનું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
@cook_19537908 linimaji inspired me for this recipe Dr. Pushpa Dixit -
રો મેંગો રાઈસ
#AM2ફ્રેંડ્સ કેરી ની સીઝન આવે એટલે અથાણાં કેરી નો શરબત આ બધુ તો યાદ આવે જ પણ એમા રો મેંગો રાઈસ કેમ ભુલાય એમા આ રાઈસ તો એવાં ખાટાં મીઠાં સરસ બને છે અને બાળકોં નાં તો અતિ પ્રિય તો ચાલો .... Hemali Rindani -
રો મેંગો રાઈસ
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗@Dr.pushpaben dixitji Juliben Dave -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_22909221 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
સરગવા ની શીંગનું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Priti@manisha sampat inspired me for this recipe Dr. Pushpa Dixit -
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મેંદુ વડા
#RB6#week6#My recipe BookDedicated to my elder son@FalguniShah_40 inspired me for this recipe Dr. Pushpa Dixit -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KR@Jigisha_16 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મસાલા રો મેંગો (Masala Raw Mango Recipe In Gujarati)
#KR@sneha_patel inspired me for this.સ્કૂલનાં દિવસો યાદ આવી ગયા. રીસેસ પડે એટલે લારીમાંથી લઈ ખાવાની.. ખૂબ ખાટી લાગે તો પણ ચટકારા કરતાં ખાવાની બહું જ મજા પડે. Dr. Pushpa Dixit -
રો મેંગો રાઇસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SD#summer_special#south_indian_style#cookpadgujarati મેંગો રાઇસ એ દક્ષિણ ભારતીય વાનગી છે જે પહેલાથી રાંધેલા ચોખા, કાચી લીલી કેરી, મસાલા અને કઢીના પાનથી બનાવવામાં આવે છે. આ મેંગો રાઈસ બનાવવા માટે સરળ છે અને આપણે જે રીતે લેમન રાઈસ અને કોકોનટ રાઈસ બનાવીએ છીએ તેના જેવું જ છે. તેનો સ્વાદ તીખો, થોડો ગરમ અને સ્વાદિષ્ટ લાગે છે. તે તેના પોતાના પર સ્વાદિષ્ટ છે અને તમારે કોઈપણ બાજુની જરૂર નથી. મેંગો રાઇસ એ ઉનાળાની લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે દક્ષિણ ભારતીય રાજ્યો - આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં બનાવવામાં આવે છે. આ એક વાનગી છે જે મુખ્યત્વે ચોખા, લીલી કાચી ખાટી કેરી, જડીબુટ્ટીઓ અને મસાલા વડે બનાવવામાં આવે છે. તેલુગુમાં તે મામિદિકાયા પુલિહોરા તરીકે ઓળખાય છે અને કર્ણાટકમાં તે માવિનાકાય ચિત્રન્ના તરીકે ઓળખાય છે. Daxa Parmar -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#KR@Ekrangkitchen inspired me for this.કેરીની સીઝન પૂર બહાર માં જામી છે. ગરમીમાં રાતે જમ્યા પછી કંઈક ઠંડું પીણું જોવે તો આજે મેં મેંગો મિલ્ક શેક સર્વ કર્યો. Dr. Pushpa Dixit -
-
ગાજર કેરી મરચાંનું ઈન્સ્ટન્ટ અથાણું (Gajar Keri Marcha Instant Athanu Recipe In Gujarati)
#APR@sonalmodha inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગોળવાણુ (Golvanu Recipe In Gujarati)
#KR@cook_26038928 Hema ozaji inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગુવાર બટાકાનું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@cook_880 ankita tank inspired me for this recipe Dr. Pushpa Dixit -
More Recipes
ટિપ્પણીઓ (15)