ગલકા - કાચી કેરી અને ચણાની દાળ નુ શાક

Dr. Pushpa Dixit @pushpa_9410
ગલકા - કાચી કેરી અને ચણાની દાળ નુ શાક
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ ૪-૫ કલાક પલાળી દો. ગલકા સમારી લો. કેરી, લસણ અને મરચાં સમારી લો. લીમડાના પાન ધોઈ રેડી રાખો.
- 2
હવે કુકરમાં તેલ મૂકી રાઈ-જીરું અને હીંગ નો વઘાર કરો. પછી મરચાં, લસણ અને લીમડાના પાન નાંખી, ચણાની દાળ અને ગલકા નાંખી દો. અહીં મેં કેરીની ગોટલી પણ નાંખી છે. હવે ડ્રાય મસાલા, મીઠું અને જરૂર મુજબ પાણી નાંખી કુકર બંધ કરી ૨-૩ સીટી લો.
- 3
હવે કુકર ખોલી જોવો, શાક રેડી છે તો ગરમ મસાલો અને કોથમીર નાંખી સર્વ કરો.
- 4
અહીં મેં ગલકા-દાળ સાથે મઠો, રોટલી, ભાત અને છાસ સર્વ કર્યા છે.
Similar Recipes
-
કાચી કેરી બટાકા રવા ઢોકળા (Raw Mango Rava Bataka Dhokla Recipe)
#KR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#KR@Amita_soni inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી ફુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કેરી ફુદીના નું પાણી (Mango Mint Pani Recipe In Gujarati)
#KR@SudhaFoodStudio51 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરીનું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
@cook_19537908 linimaji inspired me for this recipe Dr. Pushpa Dixit -
બૂંદી કઢી (Boondi Kadhi Recipe In Gujarati)
@aruna thapar inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગાજર કેરી મરચાંનું ઈન્સ્ટન્ટ અથાણું (Gajar Keri Marcha Instant Athanu Recipe In Gujarati)
#APR@sonalmodha inspired me for this recipe Dr. Pushpa Dixit -
સરગવા ની શીંગનું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Priti@manisha sampat inspired me for this recipe Dr. Pushpa Dixit -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#KR@vaishali_29 inspired me for this recipe🥭 Dr. Pushpa Dixit -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#KR@Jayshree171158 inspired me for this recipeગરમીમાં લાઈટ ડિનર માટે લેમન રાઈસ, ટેમરીંડ રાઈસ કે મેંગો રાઈસ best options છે. આજે કેરીની સીઝન ને તથા મેંગો રેસીપી ચેલેન્જ ને ધ્યાનમાં રાખીને મેંગો રાઈસ બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
#KR@RiddhiJD83 inspired me for this recipe Dr. Pushpa Dixit -
કાચી કેરીનો છુંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KR@cook_20544089 inspired me for this Dr. Pushpa Dixit -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#sudha banjara inspired me for this recipeકેરી રેસિપી ચેલેન્જ#KR કાચી કેરી ની ચટણીસિઝનમાં કેરી સારી મળતી હોય છે. તો તેમાં થી અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. તો આજે મેં કાચી કેરી ની ચટણી બનાવી. Sonal Modha -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
@Tastelover_Asmita inspired me for this recipeભીંડાનું શાક બધાનું ફેવરીટ. આજે મેં દહીં નાંખીભીંડી મસાલા બનાવ્યું. Dr. Pushpa Dixit -
રો મેંગો દાળ (Raw Mango Dal Recipe In Gujarati)
#KR@MrsBina inspired me for this recipeકાચી કેરીની સીઝનમાં તો દાળ, આખા મસૂર કે ખિચડીમાં ચટણી હોય.. બધે કાચી કેરીનો જ ઉપયોગ થાય.. અત્યારે એમ પણ લીંબુ મોઘા છે તો કેરીની ખટાશની મજા લઈએ. Dr. Pushpa Dixit -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
cook_25887457 inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગલકા કાચી કેરી અને ચણાની દાળ નુ શાક
#KR#cookpadindia#Cookpadgujaratiગલકા કાચીકેરી & ચણાની દાળનુ શાક Ketki Dave -
આખા મસૂર (Akha Masoor Recipe In Gujarati)
@Dipika Bhalla ji inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ગુવાર બટાકાનું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@cook_880 ankita tank inspired me for this recipe Dr. Pushpa Dixit -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_22909221 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
શક્કરીયાં નું રસાવાળું શાક (Shakkariya Rasavalu Shak Recipe In Gujarati)
@cook_22909221 inspired me for this recipeગુજરાતી બટેટાનું શાક પણ ગળચટ્ટુ બધાને બહુ ભાવે તેથી આજે શક્કરીયાં નું રસાવાળું શાક ટ્રાય કર્યું છે. Dr. Pushpa Dixit -
ઈન્સ્ટન્ટ કાચી કેરી નું ખાટું અથાણું (Instant Kachi Keri Khatu Athanu Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@alpa pandya inspired me for this Dr. Pushpa Dixit -
જૈન કાચા કેળાનું શાક (Jain Raw Banana Sabji Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@Daxa_2367 inspired me for this recipe Dr. Pushpa Dixit -
છાસિયા મગ (Chhasiya Moong Recipe In Gujarati)
@shital_solanki inspired me for this recipe.આજે બુધવાર એટલે મગ બનાવ્યા.. છાસ નાંખી ને ખાટા મગ બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KR@Jigisha_16 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી નું શીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
#Dr. Pushpa dixit inspired me for this recipeથોડા ફેરફાર સાથે કાચી કેરી નું શીરપ બનાવ્યુંકેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી નું શીરપકેરી ની સીઝન માં કેરી નું શીરપ બનાવી ને સ્ટોર કરી લેવું. પછી જયારે કેરી નું શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે ઈઝીલી બનાવી શકાય છે. Sonal Modha -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મેંદુ વડા
#RB6#week6#My recipe BookDedicated to my elder son@FalguniShah_40 inspired me for this recipe Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16226681
ટિપ્પણીઓ (6)