કેરીનો મેથંબો (Keri Methambo Recipe In Gujarati)

Foram Mankad
Foram Mankad @Foramm

કેરીનો મેથંબો (Keri Methambo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ કાચી કેરી
  2. 300 ગ્રામગોળ
  3. 1 ચમચીસૂકી મેથી
  4. 2 ચમચીતેલ
  5. છથી સાત લવિંગ
  6. 1 ચમચીજીરૂ
  7. 1/2 ચમચી હિંગ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ચપટીહળદર
  10. 1 ચમચીધાણા ના કુરિયા
  11. 1 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીની છાલ ઉતારી તેના ટુકડા કરી બાફી લેવા

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી મેથી જીરું હિંગ લવિંગનો વઘાર કરવો

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલી કેરી ઉમેરવી

  4. 4

    તેમાં બધા મસાલા અને ગોળ ઉમેરી બરાબર મિક્સ કરવું

  5. 5

    ઘટ્ટ થાય અને ગોળનું પાણી બળી ત્યાં સુધી ઉકાળવું મિશ્રણ ઠંડુ થાય એટલે કાચની બોટલમાં ભરવું

  6. 6

    તૈયાર છે તે ખાટો-મીઠો મેથંબો ખૂબ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Foram Mankad
પર

ટિપ્પણીઓ

Similar Recipes