આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

#EB
#cookpad
#cookpadgujrati
#cookpadindia
#week2
#aampanna
કાચી કેરી વિટામિન 'C' સાથે ઉનાળામાં ઠંડક આપે છે. ઉનાળામાં લૂ લાગે છે એટલે કાચી કેરી નુ સલાડ, શરબત કોઈ પણ રીતે ખાવાથી તે ઉનાળાના તાપ સામે રક્ષણ આપે છે. આમાં ગોળ ખાંડ બંને વાપરી શકાય છે. પણ ડાયાબિટીસ ના હિસાબે ગોળ નાખવો હિતાવહ છે.
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB
#cookpad
#cookpadgujrati
#cookpadindia
#week2
#aampanna
કાચી કેરી વિટામિન 'C' સાથે ઉનાળામાં ઠંડક આપે છે. ઉનાળામાં લૂ લાગે છે એટલે કાચી કેરી નુ સલાડ, શરબત કોઈ પણ રીતે ખાવાથી તે ઉનાળાના તાપ સામે રક્ષણ આપે છે. આમાં ગોળ ખાંડ બંને વાપરી શકાય છે. પણ ડાયાબિટીસ ના હિસાબે ગોળ નાખવો હિતાવહ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને પાણીથી ધોઈ કોરી કરી લેવી. પછી કેરીની છાલ કાઢી નાના ટુકડા કરવા ને પેનમાં કેરીના ટુકડા મૂકી થોડું પાણી રેડી એક વરાળ આપવી.એ ઠંડું પડે એટલે કેરીના ટુકડા એક બાઉલમાં લઈ તેમાં ગોળ કે ખાંડ આવડત મુજબ એડ કરવા.
- 2
હવે કેરી ના ટુકડાને મિક્સર માં ક્રશ કરવી અને બાઉલ માં કાઢી લો.કેરીનો પલ્પ અને ગોળ બંને ને મિક્સ કરવું.
- 3
ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું,જીરુ પાઉડર, ફુદીના નાખી મિક્સ કરો. હવે એક ગ્લાસ માં થોડું આમ પન્ના રેડી અને બીજું પાણી રેડી હલાવી દેવું.
- 4
હવે તૈયાર છે આમ પન્ના. તેને બરફના ટુકડા નાંખી ગ્લાસ માં ફુદીના ના પાન અને તકમરીયા(chia seeds)થી ઠંડું સર્વ કરો.
- 5
ગોળ સાથે જીરુ મીઠું સારું લાગે
* ખાંડ સાથે ઇલાયચી પાઉડર નાખો તો સારું લાગે
* તકમરીયા ખુબજ ઠંડા હોય છે ઉનાળા મા તેનો વાપર કરવાથી ઠંડક મળે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2ઉનાળાની સિઝનમાં કાચી કેરી નું શરબત,અથાણા,સલાડ વગેરે બનાવવામાં આવે છે. કાચી કેરી વિટામિન 'C' ની સાથે સાથે ઉનાળામાં ઠંડક આપે છે. કહેવાય છે ને કે ઉનાળામાં લૂ લાગે છે. તો કાચી કેરી નુ સલાડ, શરબત કોઈ પણ રીતે ખાવાથી તે ઉનાળાના તાપ સામે રક્ષણ કરે છે. Hetal Vithlani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના ગરમીમાં પીવાથી લૂ લાગતી નથી. Jayshree Doshi -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આપણે અહીં ગરમી ખૂબ જ પડે છે તેના કારણે લૂ પણ ખૂબ જ વાય છે. લૂ સામે રક્ષણ મેળવવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ.એમાનો એક ઉપાય કેરી છે.આમ પન્ના લૂ સામે રક્ષણ આપે છે. Ankita Tank Parmar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમપન્ના એ કાચી કેરી માંથી બનાવાતું ભારતીય પીણું છે.ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમ વાયરા વાય છે. આ ગરમ પવનથી ઘણી વખત લૂ લાગી જાય છે.આમપન્નાએ ગરમી પ્રતિરોધક ગુણધર્મો ધરાવતું પીણું હોવાથી કહેવાય છે કે આમપન્ના પીવાથી લૂ લાગતી નથી.આમપન્નાને ગુજરાતીઓ બાફલા તરીકે પણ ઓળખે છે.લગભગ બધા આમપન્ના બનાવવામાં ખાંડનો ઉપયોગ કરતાં હોય છે પણ મેં અહીં ગોળનો ઉપયોગ કરી આમપન્ના બનાવ્યું છે. તંદુરસ્તી ની દ્દષ્ટિએ જોઈએ તો ગોળ વાપરવો હિતાવહ હોવાથી મેં ગોળનો ઉપયોગ કરીયો છે.#EB Vibha Mahendra Champaneri -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળામાં આપડા શરીર ને નવી તાજગીનો અનુભવ થાય તેવું શરબત એટલ આમ પન્ના બનાવા માટે કાચી કેરી,ખાંડ, સુંઠ પાઉડર, શેકેલૂ જીરૂ,મરી ભૂકો, સનચળ, ફુદીના ના પાન, માંથી બનાવા માં આવે છે. Archana Parmar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#Cooksnapઉનાળાની ઋતુમાં કાચી કેરી શરીરને ઠંડક આપે છે. પણ, તે ઈમ્યુનીટી વધારે છે. વિટામિન સી ના સારા સ્ત્રોતને કારણે, જો કાચી કેરી દરરોજ ખાવામાં આવે તો તે ઈમ્યુનીટીમાં વધારો કરે છે. ઉપરાંત, ડિહાઇડ્રેશન થતું નથી અને ગરમીથી તમારું રક્ષણ કરે છે.કાચી કેરીથી વજન ઘટે છે. કાચી કેરીમાં પાકેલી કેરી કરતા ઓછી કેલરી હોય છે. વડી, તેમાં સુગરનું પ્રમાણ પણ પાકેલી કેરી કરતા ઓછું હોય છે.ગરમીમાં લૂ સામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી ને ઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળામાં તમે પણ ઘરે આમ પન્ના બનાવવાનું ભૂલતા નહિ.જો તમ ગોળ વાપરશો તો પન્નો બ્રાઉન રંગનો બનશે.ગોળની જગ્યાએ સાકર વાપરવાથી તે પીળા રંગનો બનશે. Urmi Desai -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના એ ઉનાળાની સિઝનમાં પીવાતું એક પીણું છે. ઉનાળામા લુ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેના નાના-મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે તેમાંથી વિટામિન સી પણ સારા પ્રમાણમાં મળે છે તો આજે મેં અહીં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. Nita Prajesh Suthar -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB#week2આમ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય છે. ઉનાળામાં કેરી નું શરબત, આમ પન્ના અથવા બાફલો બધે બનતુ જ હોય છે. જે હેલ્થ માટે પણ સારું છે.મેં અહિયા ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે.આમ પન્ના ને બાફલો પણ કહે છે. કારણકે, કાચી કેરી ને બાફી ને બને છે. ગુજરાત માં ખીચડી ની સાથે આમ પન્નો લેવા મા આવે છે. Helly shah -
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
# EB#Week 2ઉનાળાનું શરબતદેશી પીણુંગરમી મા લૂ સામે રક્ષણ આપતું પીણુંકોરોના મા vitamin C આપતું પીણુંઆ શરબત ગોળ થી પણ બને છે. મે આમા ખડી સાકર નો ઉપયોગ કર્યો છે.સામગ્રી Devangi Jain(JAIN Recipes) -
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
કાચી કેરી માંથી બનતું આ ડ્રિન્ક નાના મોટા સૌને ભાવતું હોય છે Sunita Shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે . Rekha Ramchandani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ગુજરાતીમાં કેરીના બાફલા તરીકે ઓળખાતું આ શરબત કાચી કેરી માંથી બનાવવામા આવે છે. ઉનાળાની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી સકાય છે. આમ પન્ના નો સ્વાદ ચટપટું, ખાટો અને મીઠો હોય છે...જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. સામાન્ય રીતે આ આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે...પરંતુ એમાં ખડી સાકર, બ્રાઉન ખાંડ કે દેસી ગોળ ઉમેરી ને હેલ્થી આમ પન્ના બનાવી સકાય છે. Daxa Parmar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#sharbat#summer#ફુદીનોઉનાળા માં દરરોજ બપોરે શક્ય હોય તો આમ પન્ના પીવું જોઈએ .તેના થી શરીર ને લૂ લાગતી નથી .કાચી કેરી સાથે ફુદીનો ,જીરું નું કોમ્બિનેશન હોવાથી પાચનશક્તિ પણ સારી રહે છે . Keshma Raichura -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ઉનાળામાં લૂ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવતું શરબત આમ પન્ના ના ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો અને મીઠો હોય છે જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે તો ચાલો જોઈએ તે કઈ રીતે બને છે. Asmita Rupani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આ પીણુ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. અને ગરમીમાં લાગતી લૂ થી બચાવે છે... Neha Suthar -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBઉનાળા માં કેરી નો પન્નો બધા ને ફાયદાકારક હોય છે. જે આપણને ઠંડક પ્રદાન કરે છે. આપણને લૂ થી બચાવે છે. પેટ ને ઠંડક કરે છે. Asha Galiyal -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
મિત્રો ઉનાળો આવી ગયો છે કાચી કેરી પણ આવી ગઈ છે તો આમ પન્ના અને પીવાની ખૂબ જ મજા આવે છે કાચી કેરી અને ફુદીના થી બનેલું પીણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Rita Gajjar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આ એક ઉનાળામાં ખાસ પ્રકારનું ડીંક છેઉનાળામાં ખૂબ જ મજા આવે છે પીવાની#EBWeek 2 chef Nidhi Bole -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati ઉનાળાની સખત ગરમી માં ગરમ ગરમ લૂ થી રક્ષણ માટે લોકો કાચી કેરીનો પન્ના બનાવે છે. જે સ્વાદમાં ખાટો મીઠો હોય છે અને નાના મોટા ને ભાવે પણ છે. Vaishali Thaker -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગુજરાતીમાં કેરી ના બાફલા તરીકે ઓળખાતું આ ડ્રિંક કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં આ ડ્રિંક લૂ અને ગરમી સામે રક્ષણ આપે છે. સામાન્ય રીતે આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એમાં સાકર, બ્રાઉન ખાંડ કે ગોળ ઉમેરી ને હેલ્થી પણ બનાવી શકાય. તાજા ફુદીનાના પાન નો ઉપયોગ આ પીણાં ને ખૂબ જ રિફ્રેશિંગ અને ફ્લેવર ફૂલ બનાવે છે. આમ પન્ના માં મીઠું, શેકેલું જીરું અને સંચળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એને ફક્ત કેસર અને ઈલાયચી ઉમેરી ને પણ બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2વિટામિન C થી ભરપૂર ઉનાળાનું સ્પેશિયલ સ્વાસ્થ્યવર્ધક પીણું એટલે આમ પન્ના... Ranjan Kacha -
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
#EB#week2#cookpadindia#cookpad_gu ગરમીની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી શકાય છે. તમે ઘરે બેઠા કાચી કેરીનું પન્ના બનાવી શકો છો, કાચી કેરીનું આમ પન્ના ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને સરળતાથી બનાવીને તૈયાર કરી શકાય છે...આમ પન્ના અથવા આમ ઘોરા એ તેની ગરમી પ્રતિરોધક ગુણધર્મો માટે પ્રખ્યાત ભારતીય પીણું છે. તે કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે અને તે પીળાથી ખૂબ હળવા લીલા રંગનો હોય છે, અને ભારતીય લોકોને ઉનાળાની તીવ્ર ગરમી સામે લડવામાં તથા સ્વાદિષ્ટ અને સ્વસ્થ પીણા તરીકે પીવામાં આવે છે. Twinkal Kalpesh Kabrawala -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2ઉનાળા ની ગરમી માં બહાર ફરવાનું હોય તો રોજ એક ગ્લાસ આમપન્ના પિયે તો લૂ લાગતી નથી. અને વિટામિન સી પણ ભરપુર માત્રા માં મળી રહે છે.. Daxita Shah -
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
#EB કાચી કેરી માંથી બનતું આ શરબત આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Kotak -
ફુદીના આમ પન્ના (Mint Aam Panna Recipe In Gujarati)
#EB#week2#cookpadindia#cookpad_gujઆમ પન્ના કે બાફલા ના નામ થી પ્રચલિત એવું આ કાચી કેરી માંથી બનતું પીણું ઉનાળા ની ગરમી માં ઠંડક આપે છે. કાચી કેરી ને બાફી ને આ પીણું બનાવાય છે તેથી બાફલા તરીકે પણ ઓળખાય છે. ઉનાળાની ની તપતપતિ ગરમી માં લુ સામે રક્ષણ તો આપે જ છે સાથે સાથે તૃષા પણ સંતોષે છે. આજે મેં તેમાં ફુદીનો ઉમેરી ને વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. ફુદીના ના પાન પાચનક્રિયા માં પણ મદદરૂપ થાય છે. Deepa Rupani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiઉનાળા ની ઋતુ માં જ્યારે ફળો નો રાજા કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને લગભગ બધાં ને જ કાચી અને પાકી બંને પ્રકાર ની કેરી પસંદ હોય છે.. ગરમી માં લાગતી લૂ ની બીમારી માં આ કાચી કેરી નું પીણું કે જેને આમ પન્ના કે ગુજરાતી માં કેરી નો બાફલો કેહવાય છે તે પીવાથી ઠંડક પ્રસરી જાય છે.. આ પીણું પિવાથી વિટામિન સી મળે છે જે ઇમ્મુનીટી વઘારવામાં પણ મદદ કરે છે. ખૂબ ઝડપ થી બની જતું આ આમ પન્ના સ્વાદ માં પણ ખૂબ ચટપટું લાગે છે. Neeti Patel -
આમ પન્ના
#એનિવર્સરી#Week 1#Welcome drinkમને નાનપણ થી જ કાચી કેરી ખૂબ ભાવે છે....પણ કાચી કેરી વધારે ખાવાથી કમરદુખાવા નો પ્રોબ્લેમ થવા લાગ્યો....તોય કેરી ખાવાનો શોખ ન ઓછો થયો....એટલે મેં આમ પન્ના બનાવ્યું છે Binaka Nayak Bhojak -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા માં ખુબ જ ઠંડક આપતું આ પીણું ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે.વડી તે તપાણ થી રક્ષણ આપે છે.પેટ ની ગરમી પણ દૂર કરે છે. Varsha Dave -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2#cookpad ગરમી માં શીતળતા આપે એવું લું સામે રક્ષણ આપે એ માટે આમ પન્ના બેસ્ટ છે. કેરી નેબાફી ને એનો પલ્પ બનાવી તમે ફ્રિઝ માં પણ સ્ટોર કરી શકો જેથી જ્યારે પણ પીવા ની મન થાય એટલે સ્વાદ મુજબ પાણી અને અન્ય મસાલો એડ કરી ને તૈયાર કરી શકો છો.(કેરી ને શેકી ને પણ એની પ્યુરી બનાવવા માં આવે છે.) Amy j -
More Recipes
ટિપ્પણીઓ (6)