ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા મેંદો લઈ અને તેમા બધુ સમારેલ શાકભાજી ઉમેરી અને સ્વાદ પ્રમાણે મીઠું સાજી નો મોટો અને ઓરેન્જ કલર નાખી ને બધુ બરાબર મિક્ષ કરી ને જરૂર મુજબ પાણી થી જાડુ ખીરૂ તૈયાર કરવુ ત્યાર બાદ તેલ ગરમ કરી ને હાથ વડે ખીરૂ માથી નાના ગોટા તળવા ધીમી આંચ પર 5 -7 મીનીટ તળવા ત્યારબાદ 4 ચમચી તેલ ગરમ મુકી તેમા સમારેલ ગાજર ડુંગળી કોબી મરચાં સાંતરી લેવા ત્યારબાદ તેમા મીઠું મેગી મસાલો અને દહીં ઉમેરી દેવુ ત્યારબાદ તરેલ મંચુરીયન ગોટા ઉમેરી દેવા ઉપર થી કોથમીર છાંટીને ટામેટાં કેચપ સાથે સર્વ કરવુ
- 2
નોંધ - દહીં નો ઉપયોગ મંચુરીયન ના ગોટા ને સોફ્ટ કરવા માટે કરવામાં આવે બાકી દહીં ના ઉપયોગ વગર પણ બનાવી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ડ્રાય મંચુરિયન(Dry Manchurian)
#૩વિકમીલચેલેન્જ#વિકમીલ૧#spicy#માઇઇબૂક#post23બધાને ચાઈનીઝ વાનગીઓ ખાવાનો બહુજ શોખ લાગ્યો છે. એમાં પણ લોક ડાઉન ચાલે છે તો બહાર કંઈપણ ખાવા પીવાનો કંઇ પ્રશ્ન ઊભો થાય નઇ. તો આજે આપડે ઘરેજ ડ્રાય મંચુરિયન બનાવીએ. Bhavana Ramparia -
ડ્રાય મંચુરિયન (Dry Manchurian recipe In Gujarati)
દોસ્તો આપણે સૌને ખબર છે કે ગુજરાતીઓ બે વસ્તુઓ માટે ઘણા જ જાણીતા છે. એક તો તેમને હારવું ફરવું ગમે અને બીજુ ખાણી-પીણી માટે ખુબજ પ્રખ્યાત છે. આપણે ઘણી વાર એવું વિચાર કરતા હોઈએ છે કે જે વાનગી હોટેલ આપણે ખાઈએ છે એ વાનગી જયારે આપણે ઘરે બનાવીયે તો એના જેવો ટેસ્ટ આવતો નથી. તો આજે તમને હોટેલમાં મળે એવા જ સ્વાદિષ્ટ વેજ ડ્રાય મન્ચુરીયન ઘરે જ બનાવવાની રીત જણાવીશું. Rekha Rathod -
-
-
-
-
-
-
ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
#GA4#week24#post1#cauliflower#ગોબી_મંચુરિયન_ડ્રાય( Cauliflower Manchurian Dry Recipe in Gujarati )#RestaurantStyleRecipe ગોબી મંચુરિયન એ સૌથી વધારે ફેમસ મંચુરિયન ડીશ છે. આ ગોબી મંચુરિયન એ ઇંડો ચાઇનીઝ ક્યુસન સ્વાદ માં સ્વીટ, ટેંગી અને થોડું સ્પાઇસી હોય છે. આ delicious ક્રિસ્પી ફ્રાઇડ appetizer એ આપણા ઇન્ડિયન subcontinent છે. હવે તો આ મંચુરિયન બધી સ્ટ્રીટ સ્ટોલ, રેસ્ટોરન્ટ અને પાર્ટીઓ માં પણ સર્વ થવા લાગ્યું છે. આ ગોબી મંચુરિયન એ ઓથેન્ટીક ચાઇનિઝ ડીશ નથી. પણ આ એક fusion ડીશ છે જે ઇન્ડિયન અને ચાઇનિઝ cuisine છે. લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે ગોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી ગોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ટ હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. તેને સાંજે નાસ્તાના રૂપમાં ચા સાથે પણ લઈ શકો છો. Daxa Parmar -
-
-
-
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
#WCRઆ રેસિપી મેં કાલે જ સાંજે નાસ્તામાં બનાવેલી શિયાળો ચાલતો હોવાથી ભરપૂર લીલા શાકભાજી મળતા હોય છે જેથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે વડી ચાઈનીઝ વાનગીઓ મને ખાસ અને ઘરના બધાને ભાવતી આઈટમ છે Jigna buch -
-
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
-
-
-
-
ચાઇનીઝ ડ્રાય મંચુરિયન (Chinese Dry Manchurian Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiચાઇનીઝ ડ્રાય મંચુરિયન Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16230962
ટિપ્પણીઓ