મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand Recipe In Gujarati)

મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંગો શ્રીખંડ બનાવવા માટે મોળું દહીં લઈ ને બે થી ત્રણ કલાક સુધી ફીજમાં કપડાં માં બાંધીને લટકાંવુ જેથી પાણી નીકળી ને દહીં નો મસ્કો બની જાય અથવા ગરળી માં દહીં નાખીને નીચે મોટો બાઉલ મુકીને પણ દહીં નો મસ્કો તૈયાર કરી શકાય. અને એક કેરી ને ક્રશ કરી ને પલ્પ બનાવો બીજી 1/2કેરી ડેકોરેશન માટે રહેવા દો બાકીની 1/2કેરીનાં જીણા પીસ કરવા
- 2
ત્યારે બાદ એક બાઉલમાં દહીં નો મસ્કો દળેલી ખાંડ નાખી ને હલાવી ને મિક્સ કરો પછી ફુડ મેંગો કલર, અને એસેન્સ, મેંગો પલ્પ અને કાજુ બદામ પિસ્તા જીણા સમારેલા અને સમારેલા કેરી ના પીસીસ ઉમેરીને બરાબર મિક્સ કરો
- 3
પછી એક નાના બાઉલ કે વાટકા માં બનાવેલ શ્રીખંડ ઉમેરો પછી વચ્ચે કેરીનાં કટકા, સાઈડમાં કાજુ, બદામ, પિસ્તા ની કતરણ થી અને કેરીના પલ્પ અને કેરી થી ડેકોરેશન કરી ને ઠંડો કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
-
#મેંગો શ્રીખંડ (Mango shrikhand recipe in gujarati)
#goldenapron3#week 19#curd# માઇ ઇબુક# પોસ્ટ ૨૨ Kalika Raval -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#Tips. મેંગો શ્રીખંડ બનાવવા માટે દહીમાંથી બધું જ પાણી નીકળી જવું જોઈએ .જો તેમાં થોડું પાણી પણ હશે તો શ્રીખંડ ઢીલો થઈ જશે .દહીંને કોટન કપડાં લઈ તેને બાંધી ઊંચે ચાર-પાંચ કલાક માટે લટકાવી દો .નીચે વાસણ મુકવું જેથી બધું પાણી તેમાં ભેગું થાય . આ પાણી થી ઢોકળા, હાંડવો ,કઢી માં ઉપયોગ કરવો તેને ફ્રેન્કી દેવું નહીં. મેંગો શ્રીખંડ ઘરે બનાવવા થી આપણને સસ્તો પડે છે.ખુબ યમ્મી થાય છે. Jayshree Doshi -
-
મેંગો ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand Recipe In Gujarati)
#AsahiKaseiIndia Sejal Agrawal -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
મેંગો શ્રીખંડ Mango Shrikhand Recipe in Gujarati
#માઇઇબુક#પોસ્ક૧૪#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shreekhand recipe in Gujarati)
#MAમારી મમ્મી કનકબેન મહેતા..રેગ્યુલર રસોઈ થી લઈને મીઠાઈ, ફરસાણ, શરબત, અથાણાં,વેફર્સ, પાપડ મમ્મી બધું જ ઘરે બનાવે. મમ્મીને કુકીંગ નો બહું જ શોખ મમ્મી નો એ શોખ મારાં માં પણ ઉતર્યો છે. નાનપણથી અત્યાર સુધીની મારી કુકિંગ ની સફરમા જે પણ કાંઈ રેસિપી શીખી છું. એનો શ્રેય મારી મમ્મી ને જાય છે.. આજે મધર્સ ડે સ્પેશ્યલ માં મારો અને મમ્મીનો ફેવરિટ મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે હું મારી મમ્મીને ડેડિકેટ કરું છું.. Jigna Shukla -
મેંગો શ્રીખંડ(mango shrikhand in gujarati)
#વિકમિલ ૨#સ્વીટ# શ્રીખંડ ગુજરાતી પ્રખ્યાત સ્વીટ ડીસ છે. જે પૂરી સાથે સર્વ થાય છે અને ઉનાળામાં શ્રીખંડ ખાવાની મજા આવે છે અને એમાં ઉનાળા નુ પ્રખ્યાત ફળ કેરીમાંથી બનાવેલો શ્રીખંડ હોય તો સૌને ભાવે છે. Zalak Desai -
-
-
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#KRઉનાળાની ઋતુમાં ગુજરાતી લગ્ન પ્રસંગમાં લિક્વિડ મીઠાઈ તરીકે ઠંડી ઠંડી મેંગો ડીલાઈટ અવશ્ય બને છે Pinal Patel -
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
-
-
More Recipes
ટિપ્પણીઓ