મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કીલો દહીં
  2. 200 ગ્રામમેંગો ક્રશ
  3. 1/2 કપસુધારેલી કેરી
  4. 1/2દળેલી ખાંડ
  5. 1/4 કપ ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પેલા એક કોટન ના કપડાં માં દહીં ને 5 થી 6 કલાક માટે નિતારી લો.

  2. 2

    બાદ તેમાં મેંગો ક્રશ નાખો,ખાંડ અને કેરી ના કટકા નાખી ને હલાવી લો.

  3. 3

    બાદ તેમાં ઉપર થી કેરી ના કટકા અને ડ્રાય ફ્રુટ નાખી ને 2 કલાક ઠંડો થવા દો બાદ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes