મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in gujarati)

Ramaben Solanki @cook_20870672
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીંને એક કપડામાં બાંધીને એનું બધું જ પાણી નિતારી લો. અંદાજે ચારથી પાંચ કલાક માં બધું પાણી નીતરી જશે અને સરસ મસ્કો તૈયાર થશે.
- 2
પાંચ કલાક બાદ મસ્કો તૈયાર થઈ જાય એટલે એક મોટા વાસણમાં મસકો કાઢી લો.એની અંદર દળેલી ખાંડ નાખી એકદમ હલાવો.
- 3
થોડું હલાવ્યા બાદ એની અંદર મેંગો એસેન્સ પણ નાખો. ફરી એકદમ સરસ બીટ કરો.
- 4
ત્યારબાદ તેની અંદર તૂટીફૂટી, કાજુ,બદામ,કિસમિસ, કલરફુલ જેલીબધું જ નાખી ફરી હલાવો અને ફ્રીઝમાં રાખી દો.
- 5
એક કલાક પછી ફ્રીઝમાંથી કાઢી લો અને ઠંડુ શિખંડ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો એન્ડ ડ્રાયફ્રૂટ શ્રીખંડ(mango dry fruit shikhand recipe in Gujarati)
#goldenapron3 #week19#કૈરી Kiran Solanki -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd#cookpadindia Sagreeka Dattani -
-
-
-
-
-
-
-
-
મેંગો કોકોનટ ચોકલેટ (mango coconut chocolate recipe in Gujarati)
#કૈરી#goldenapron3 week19 #કોકોનટ Gargi Trivedi -
-
-
-
-
-
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
હાલમાં સરસ મજાની પાકી કેરી આવી રહી છે તો મે બનાવ્યું મેંગો શ્રીખંડ જે બધાની પસંદ છે વિટામીન એ અને કેલ્શયમ થી ભરપૂર Sonal Karia -
-
-
-
-
ડ્રાયફ્રુટ મેંગો લસ્સી (Dryfruit Mango Lassi Recipe In Gujarati)
#goldenapron3 #week 17 Komal Batavia -
-
-
#મેંગો શ્રીખંડ (Mango shrikhand recipe in gujarati)
#goldenapron3#week 19#curd# માઇ ઇબુક# પોસ્ટ ૨૨ Kalika Raval -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in gujarati)
#goldenapron3#week 17#mangoહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી મેંગો શ્રીખંડ જે ખુબ જલ્દી થી ઘરે પણ બની જાય છે અત્યારે lockdown ચાલી રહ્યું છે તો બહારથી વસ્તુ લાવી શકાય તેમ નથી તો ઘરે જ બાળકોને પણ ભાવે એ ફ્લેવર મેંગો એડ કરી આજે મેં શ્રીખંડ બનાવેલું છે તમે પણ જરૂર ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બન્યું હતું Mayuri Unadkat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12662446
ટિપ્પણીઓ