ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં અને કાંદાને ગ્રેવી કરવી અને મરચાંની પણ ગ્રેવી કરવી પંજાબી નો મસાલો એક કટોરીમાં કાઢવો અને પછી એમાં પાણી થોડુંક નાંખી અને મિક્સ કરી લેવું મને પછી એક બગડીયા માં તેલ લેવું તેલ થોડીક વાર થવા દેવું તેલ થઇ ગયા બાદ ડુંગળી નો વઘાર કરવો ડુંગળી નો વઘાર કર્યા પછી થોડીક વાર ચઢવા દેવી ચડી જાય એટલે મરચું અને ટામેટું ક્રશ કરેલું નાખી દેવું એ ત્રણેને થોડીક વાર હલાવીને ચડવા દેવું ચડી જાય એટલે એમાં પંજાબી મસાલો નાખી દેવાનો પંજાબી હળદર લાલ પાઉડર ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું બધું નાખી અને પછી હલાવી નાખો
- 2
અને હલાવી નાખ્યા પછી થોડીક વાર ચઢવા દેવું ચડી જાય એટલે ચીઝ લેવું અને એના નાના નાના ટુકડા કરી અને ગ્રેવી માં માથેથી નાખી દેવું અને પછી થોડીવાર હલાવી અને પછી થોડીક વાર ચઢવા દેવું ચડી જાય એટલે એક બાઉલમાં કાઢી લેવું અને એક કટોરીમાં સર્વ કરવું અને પછી એના ઉપરથી ચીઝ ખમણી નાખવું એટલે ચીઝ અંગુરી તૈયાર અને પછી આપણે એને ખાઈ શકે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ અંગુરી(Cheese angoori recipe in Gujarati)
#નોર્થ#વીક૪#પોસ્ટ ૨ ચીઝ અંગૂરી એ મસાલાવાળી કરીની એક પંજાબી (ઉત્તર ભારતીય) શૈલી ની વાનગી છે.ચીઝ અંગુરિ ક્રીમી ટામેટાં ગ્રેવીમાં પીરસવામાં આવે છે જેમાં તેમાં ચીઝ અને પનીર ના બોલ્સ હોય છે જે ખાવા માં અલગ જ ટેસ્ટ આપે છે..સો આ મારી રેસીપી બધી પંજાબી સ્ટાઇલ થી અલગ છે. તો જે પંજાબી ડિશ ખાવાના શોખીન હોય a જરુર થી ટ્રાય કરવું જોઈએ Twinkal Kalpesh Kabrawala -
ચીઝ પનીર અંગુરી.(cheese paneer angoori in Gujarati)
#GA4#week1 #Punjabi. આ સબ્જી સુરત ની ફ્રેમસ સાઈ નાથ વાડા નિ ચીઝ અંગુરી સબ્જી જેવીજ મે બનાવી છે ફક્ત મેં બધુ ચીઝ નથી વાપર્યું અને અડધુ પનીર વાપર્યું છે.પણ તોયે ખુબજ એવીજ ટેસ્ટી સબ્જી બની છે. Manisha Desai -
ચીઝ પનીર અંગુરી (Cheese paneer Angoori recipe in Gujarati)
#CheesepaneerAngoori#GA4 #week8 Ami Desai -
ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati)
#નોર્થ આમ તો બાળકો ને અવારનવાર બહાર જમવા ની ઈચ્છા થાય પણ હમણાં ના સમય માં બહાર જઈ સકાય તેમ નથી તો તેમના માટે કઈક નવું બનાવવા કોશિશ કરી Dimpal Dips -
-
-
પંજાબી ચીઝ અંગુરી(Punjabi Cheese Angoori Recipe In Gujarati)
September #GA4 WEEK1 Brinda Lal Majithia -
ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati)
તમામ બાળકોને ભાવે તેવી ખૂબ જ સ્વાદિષ્ટ અને ચીઝી રેસીપી પંજાબી સબ્જી ચીઝ અંગુરી . Kajal Ankur Dholakia -
ચીઝ અંગુરી(Cheese Angoori Recipe In Gujarati)
#RC3red colour recipe#cookpadindia#cookpadgujaratiઆજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ અંગુરી બનાવી છે. Unnati Desai -
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
ચીઝ અંગુરી (Cheese Angoori recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#CHEESEહેલો ફ્રેન્ડ્સ!!!કેમ છો બધા.... આશા છે મજામાં હશો......આજે હું અહીંયા ચીઝ અંગુરી ની રેસિપી લઈને આવી છું..... જે અહીંયા સુરતમાં લારી ઉપર street food માં બહુ ફેમસ છે......સુરતની street ઉપર જે પરાઠા વાળા ની લારી હોય છે , ત્યાં ખાસ કરીને આ સબ્જી મળે છે. અને બહું famous પણ છે. જેને તમે નાના, પરાઠા કે રોટી સાથે સર્વ કરી શકો છો. Dhruti Ankur Naik -
ચીઝ અંગુરી (Cheese Anguri Recipe In Gujarati)
રવિવાર એટલે હોટલમાં જઈને જમવાનું પણ હમણાં ના ટાઈમ માં બહાર ન જઈ શકવા થી ઘરે જ બનાવ્યું બહાર જેવું ચીઝ અંગુરી#ઓગસ્ટ#weekend Chandni Kevin Bhavsar -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
આ રેસીપી નું મૂળ સુરત છે. સુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ માનું છે. આ ડિશ પાવ, કૂલચા, સાથે સર્વ કરવામાં આવે છે અને ઢોસા મા પણ સ્ટફીગ કરીને બનાવાય છે. Parul Patel -
ચીઝ અંગુરી પંજાબી સબ્જી (Cheese Angoori Punjabi Sabji Recipe In Gujarati)
ચીઝ અંગુરી પંજાબી સબજી છે જે આજ મેં બનાવી. Harsha Gohil -
-
-
ચીઝ મેગી(Cheese Maggi Recipe IN Gujarati)
#GA4#week17#cookpadindia#cheeseમેગી બધા ની ફેવરિટ હોઈ છે.તેમાં બાળકો ને ચીઝ અમે મેગી બંને પ્રિય હોઈ છે તો આ ચીઝ મેગી ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
-
-
-
આલુ અંગુરી (Alu Angoori recipe in Gujarati)
#આલુ આલુ વગર આપણા બધાનું ઘર ખાલી લાગવાનું. આપણા બધાના ઘરમાં રોજે આલુનો ઉપયોગ થતો જ હોય છે. કોઈને કોઈ રીતે આલુ વપરાતું જ હોય છે ્્ મારા ઘરમા તો આલુ સિવાય રસોઈ ની શરૂઆત જ ના થાય. અને મને આલું શાક જરા પણ ના ભાવ. એટલે મેં કંઈક અલગ સ્ટાઇલથી આલું શાક બનાવ્યું છે. આલુ અંગુરી જો તમને કોઈને પણ મારી આ રેસીપી ગમે અને બનાવો તો મને કોમેન્ટમાં જરૂરથી કહેશો પ્લીઝ. REKHA KAKKAD -
-
-
ચીઝ મસાલા પાવ (Cheese Masala pav Recipe in Gujarati)
મેં ડીનર માં કંઈક નવી રેસિપી ટ્રાય કરી છે..મસાલા ચીઝ પાઉં સેન્ડવીચ..પાઉંભાજી અને સેન્ડવીચ બંને નું કોમ્બિનેશન કરીને આ ડીશ બનાવી છે.. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે..!!#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ