ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચીઝ મસાલા પાઉં બનાવવા માટે ની સામગ્રી તૈયાર કરી લેવી
- 2
હવે એક તાવી લઈ લો અને તાવી પર બટર લગાવી બ્રેડ ને બૅવ બાજુ શેકી લો, બ્રેડ શેકાઈ જાય એટલે તેના નાના નાના પીસ કરી દો
- 3
હવે એક પૅન લઈ તેમા ૨ થી ૩ ચમચી તેલ એડ કરી ગરમ થવા દો તેલ ગરમ થઇ જાય એટલે તેમા ઝીણા સમારેલા કાંદા એડ કરી સાતળી લો,કાંદા બ્રાઉન રંગ ના થઈ જાય ત્યા સુધી સાતળવુ
- 4
ત્યાર બાદ તેમા ટામેટાની પ્યુરી, દહીં અને આદુ લસણની પેસ્ટ એડ કરી બરાબર સાતળી લો, પછી તેમા હળદર,લાલ મરચું, ધાણા પાઉડર, ગરમ મસાલો અને મીઠું એડ કરી ફરી થી બરાબર સાતળી ૧ થી ૨ મિનિટ સુધી ચળવા દો
- 5
કાંદા ટામેટાં બરાબર ચળી જાય એટલે તેમા બ્રેડ ના નાના નાના કટ કરેલા પીસ એડ કરી બરાબર મિક્ષ કરી ઉપર થી ઝીણી સમારેલી કોથમીર એડ કરી બરાબર મિક્ષ કરી લો, ચીઝ મસાલા પાઉં થઈ જાય એટલે ગેસ બંધ કરી દો
- 6
ચીઝ મસાલા પાઉં ને એક પ્લેટ માં કાઢી ઉપર થી ચીઝ એડ કરી સજાવી દો, તો સવ કરવા માટે તૈયાર છે ચીઝ મસાલા પાઉં
Similar Recipes
-
-
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
મસાલા પાઉં એક પ્રસિદ્ધ વાનગી છે જે મુંબઈમાં બહુ લોકપ્રિય છે. મસાલા પાઉં સ્પેશ્યલ અને સરળતા થી બનતી હોય છે. આ વાનગી ને ઘર નાં નાના મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Aruna Panchal -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આજે મે મગ મસાલા નું શાક બનાવ્યુ છે ,પણ આજે મે થોડું અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક નો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે,અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ સરસ લાગ્યુ Arti Desai -
-
-
-
-
-
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
#FD#cookped મિત્ર એવા હોવા જોઈએ કે જે તમને સમજી શકે,કોઈ પણ મુશ્કેલી માં તમારી સાથે ઊભા રહે,આમ તો મારા ઘણા બધા સ્કુલ ના મિત્રો છે, પણ મારી એક એવી જ ફૅન્ડ છે ના તો મારી સ્કુલ ફૅન્ડ છે , ના તો મારા બાળપણ ની ફૅન્ડ,મારી જે ફૅન્ડ છે એ મારી દૅરાણી મિતાલી દેસાઈ છે ,મિતાલી હમેશાં મારી સાથે ઊભી રહી છે , મારા સુખ માં મારા દુઃખ માં તૅણૅ હમેશાં મને સપૉટ કરી ઓ છે, મારી ભગવાને એક જ વિનંતી છે કે મારી ફૅન્ડ હમેશાં એના જીવન માં સુખી અને ખુશ રહે Happy friend ship day mitali . my best friend Arti Desai -
ચીઝ મસાલા ટોસ્ટ (cheese masala toast recipe in gujarati)
#GA4#Week23#Toast ટોસ્ટ એ જુદા જુદા ટોપીગ થી બનાવી શકાય છે આજે મેં મિક્સ વેજીટેબલ થી બનાવી છે બાળકો બધા વેજીટેબલ ખાતા ન હોય છે તેથી મે બાળકો ને આવી રીતે ચીઝ મસાલા ટોસ્ટ જુદા જુદા સ્ટફિંગ કરી ને બનાવી આપુ છુ જલ્દી થી બાળકો ખાઈ લે છે Payal Sachanandani (payal's kitchen) -
-
ચીઝ મસાલા પાવ (Cheese Masala pav Recipe in Gujarati)
મેં ડીનર માં કંઈક નવી રેસિપી ટ્રાય કરી છે..મસાલા ચીઝ પાઉં સેન્ડવીચ..પાઉંભાજી અને સેન્ડવીચ બંને નું કોમ્બિનેશન કરીને આ ડીશ બનાવી છે.. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે..!!#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
-
-
-
-
-
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
આમ તો આપડે મકાઈ નું શાક રસાવાળુ જ કરતાં હોય એ છે,પણ આજે હુ મકાઈ નું શાક અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક મારા ઘરમાં બાળકો થી લઈ ને વડીલો ને ખુબ જ ભાવે છે,અને સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છેમકાઈ ના દાણા વાળુ શાક Arti Desai -
-
-
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in gujarati)
#superchef1 #સુપરશેફ1 #superchef1post3 #સુપરશેફ1પોસ્ટ3 #માઇઇબુક #myebookpost14#માયઈબૂક #માયઈબૂકપોસ્ટ14 #myebook Nidhi Desai -
-
-
-
ચીઝ બટર મસાલા ભાજી (Cheese Butter Masala Bhaji Recipe In Gujarati)
#Cookpadindia Shah Prity Shah Prity -
-
More Recipes
ટિપ્પણીઓ (2)