કચુંબર (Kachumber Recipe In Gujarati)

Hetal Bhavsar
Hetal Bhavsar @Hetalll_34

કચુંબર (Kachumber Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ કાકડી
  2. 1 નંગટામેટુ
  3. 2 નંગ ડુંગળી
  4. 1 ચમચો કાચી કેરી
  5. 2 ચમચીબીટ
  6. કોથમીર
  7. ચાટ મસાલો સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકને ઝીણા કાપી લેવા

  2. 2

    પછી તેમાં સ્વાદ અનુસાર ચાટ મસાલો અને કોથમીર ભભરાવી મિક્સ કરવું

  3. 3

    ટેસ્ટી કચુંબર સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Bhavsar
Hetal Bhavsar @Hetalll_34
પર

ટિપ્પણીઓ

Similar Recipes