કાચી કેરીનું કચુંબર

Vaishali Prajapati @vaishali_47
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને ધોઈ તેની સમારી લેવી હવે તેની સાથે ડુંગળી અને કાકડી પણ સમારી લેવા
- 2
હવે તેની અંદર ચાટ મસાલો, જીરું પાવડર, મીઠું અને લાલ મરચું ઉમેરી તેને બરાબર હલાવી લેવું
- 3
હવે તેને બરાબર મિક્સ કરી તેની અંદર કોથમીર ઉમેરી ફરીથી બરાબર હલાવીને મિક્સ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાચી કેરીનું કચુંબર
કેરી અને ડુંગળી નો આ સંભારો રોજ ના જમવાની સાથે લેવાની મઝા આવે છે, ગરમી માં ઠંડક આપે અને લું થી બચાવે Kinjal Shah -
-
-
-
કેરીનું તાજું અથાણું (Mango Pickle recipe in Gujarati)
#goldenapron3 #week_17 #Mango#cookpadindia #સમરકેરીના તાજા અથાણાં વગર તો ઉનાળો અધુરો કહેવાય અને એ પણ વાડીની તાજી તોડેલી તોતાપુરી કેરીનુ.અમે દેસાઈ લોકો તો એને #મોરીયા_અથાણું જ કહીએ છીએ. કઢી ભાત અને મોરિયા મળી જાય એટલે બીજું કશું ન જોઈએ. Urmi Desai -
-
-
-
-
-
-
કાચી કેરી-કાંદા કચુંબર
#મેંગોઆ સરળ અને ઝડપી બનતું કચુંબર ઉનાળા માં ગરમી થી બચવા માં બહુ મદદરૂપ થાય છે. સાથે સ્વાદ માં પણ સરસ લગે છે. Deepa Rupani -
કેરીનું વઘારીયું / બટાકીયું
કુક ક્લીક એન્ડ કુકસ્નેપ કેરીમાં થી વિવિધ પ્રકારના અથાણાં બને છે. એમાં નું એક છે કેરીનું વઘારીયું, જે કેરી નું બટાકીયું ના નામ થી પણ ઓળખાય છે. તો ચાલો જોઈએ આ ખટમધુંરુ કેરી નું વઘારીયા ની બનાવાની રીત. Bina Samir Telivala -
કાચી પાકી મસાલા કેરી
કાચી પાકી કેરીનું નામ સાંભળતા બધાના મોઢામાં પાણી આવી જાય. તો આજે મેં કાચી પાકી કેરી માં મસાલો કરી અને સલાડ બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે.મોમ્બાસા મા અમારે અહીંયા બીચ ઉપર મસાલાવાળી કેરી મલે. જે ખાવાની મજા આવે yummy 😋 Sonal Modha -
-
કેરી કાંદા ની કચુંબર (Row Mango Onion salad Recipe in gujarati)
આ કચુંબર બનાવવા માં ખૂબ જ સરળ અને ચટાકેદાર છે. Sachi Sanket Naik -
-
કચુંબર (Kachumber Recipe In Gujarati)
#ImmunityHi reeee hi.... Nind nahi Aaye.... Tention Badhata JayAaya Tough & Hard Corona kalImmunity Badhao.... કોરોના પોઝિટિવ આવે ત્યારે વણમાગી સલાહ.... સુચનો.... ના વિડિયો ની ભરમાળ લાગે છે... ૧ વાત છે કે એ બધા ને તમારી લાગણી થતી હોય છે... મારા ઉપર ની આ ભરમાળ મા મને ૧ વિડીયો બહુ ગમ્યો... રોજ નો પાઇનેપલ જ્યુસ અને કાકડી, કાંદા અને ટામેટા નું કચુંબર.... રોજ નું ૧વાડકો કચુંબર....આય.....હાય..... શરીર મા ૧ નવો પ્રાણ ફુંકાતો હોય એવો અહેસાસ કરાવતો.... વિશ્વાસ ના હોય તો ૨....૩ દિવસ ટ્રાય કરી જુઓ Ketki Dave -
કાચી કેરીનું શાક
આ શાક કાચી હાફૂસ કેરી બનાવેલ છે જે સ્વાદમાં ખાટું, ગળ્યું અને તીખું લાગે છે. આ શાક સરસવનું તેલમાંથી બનાવ્યું છે. આ શાકને ૧૦ થી ૧૫ દિવસ સુધી ફ્રીજમાં સંગ્રહ કરી શકાય છે.ઠંડુ પણ પીરસી શકાય છે. Harsha Israni -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak -
-
-
-
-
-
કાચી કેરી ડુંગળીનું કચુંબર (Raw Mango Onion Kachumber Recipe In Gujarati)
@jigna15 inspired meમારા ઘરે ગરમીમાં આ સલાડ જરૂર બને. આ એક ટ્રેડિશનલ કચુમ્બર કે સલાડ છે. મારા સાસુ ૧ બાઉલ ભરીને બનાવતાં..સંયુક્ત કુટુંબ અને બીજા બહુ ઓપ્શન ન હતા તો બપોરનાં જમવામાં દાળ-ભાત-શાક-રોટલીની સાથે જમવામાં રોજે બનાવતાં. આ સલાડ ખાવાથી લૂ નથી લાગતી. તમે તેમાં ચાટ મસાલો કે ખાંડ પાઉડર એડ કરી બાળકોને ભાવે તેવું જરૂર મુજબ બનાવી શકો. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16946888
ટિપ્પણીઓ