રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગબ્રેડ સ્લાઈસ
  2. ૨ નંગડુંગળી
  3. ૧ નંગટમેટું
  4. ૧ નંગકેપ્સિકમ
  5. ૧ ચમચીમેયોનિઝ
  6. ૧ ચમચીટોમેટો કેચઅપ
  7. ૧ ચમચીસેઝવાન સોસ
  8. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  9. ૧ ચમચીગ્રીન ચટણી
  10. જરૂર મુજબ બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા વેજિટેબલ ને નાના ટુકડા માં સમારી લો.

  2. 2

    બ્રેડ સ્લાઈસ લો તેમાં મેયોનીઝ, ટોમેટો કેચઅપ, ચીલી ફ્લેક્સ,સોજવાન સોસ અને ગ્રીન ચટણી ઉમેરી મિક્સ કરી લો. હવે એક બ્રેડ સ્લાઈસ પર બટર લગાડી એની ઉપર વેજ મેયોનીઝ નું મિશ્રણ પાથરો.

  3. 3

    બીજી બ્રેડની સ્લાઈસ લો તેમાં ગ્રીન ચટણી લગાવીને કાકડી,ટામેટાં,ડુંગળી, કેપ્સિકમ ને ગોઠવી લો.

  4. 4

    ત્યારબાદ સેન્ડવીચને ટોસ્ટર મશીનમાં ગ્રીલ કરી લો.તેને ટોમેટો સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે વેજ મેયોનીઝ સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

ટિપ્પણીઓ

Similar Recipes